અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, February 28, 2023
Monday, February 27, 2023
Sunday, February 26, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1377
શ્રીખંડ કે શ્રી ખંડ?
શ્રીફળ કે શ્રી ફળ?
શ્રીખંડ હોય કે શ્રીફળ : કીડી દાખલ શકે એટલી પણ જગ્યા એમાં ન રાખવી!
ભાષાની મજા, મજાની ભાષા - 1376
બોલવામાં ભલે કોઈને નારિયેળની 'મલાય' મીઠી લાગે, પણ લખવામાં તો નારિયેળની 'મલાઈ' જ મીઠી હોય છે!
ભાષાની મજા, મજાની ભાષા - 1375
કયો શબ્દ સાચો છે?
(૧) નાળિયેર
(૨) નારિયેળ
પહેલો શબ્દ સાચો છે.
બીજો શબ્દ સાચો છે.
બંને શબ્દો સાચા છે.
બંને શબ્દો ખોટા છે.
Saturday, February 25, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1374
'આજે કપડાં પ્રેસ કરવા માટે આપવાં પડશે.'
'આજે કપડાં ઇસ્તરી કરવા માટે આપવાં પડશે.'
ભાષાની મજા, મજાની ભાષા - 1373
કોટ ચણિયો હતો, એવા કોઈ પુરાવા કારીગર પાસે નહોતા!
કોટ ચણ્યો હતો, એવા કોઈ પુરાવા કારીગર પાસે નહોતા!
Friday, February 24, 2023
Thursday, February 23, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1369
ભાષાની મજા, મજાની ભાષા - 1368
રહ ના જાએ તેરી મેરી બાત આઘી, મુલાકાત આઘી
ગૂજરાત વિદ્યાપીઠ પરિસર મહાસફાઈ ઝુંબેશ | ૨૩-૦૨-૨૦૨૩ / ગુરુવાર
Wednesday, February 22, 2023
કસ્તૂરબા વિશે આચાર્ય કૃપાલાની
Sunday, February 19, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1367
Saturday, February 18, 2023
Friday, February 17, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1365
પચાસ ટકા માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.
માથાભારે પચાસ ટકા શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.
માથાભારે શખસે પચાસ ટકા અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.
માથાભારે શખસે અમદાવાદમાં પચાસ ટકા વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.
માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું પચાસ ટકા અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.
માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ પચાસ ટકા કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.
માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને પચાસ ટકા ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.
માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો પચાસ ટકા નફો ચૂકવવા ધમકી આપી.
માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો પચાસ ટકા ચૂકવવા ધમકી આપી.
માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા પચાસ ટકા ધમકી આપી.
માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી પચાસ ટકા આપી.
ભાષાની મજા, મજાની ભાષા - 1364
સમુદ્રી જહાજ તૂટી જતાં ખલાસીઓ અલગ તરી આવ્યા.
અમદાવાદનો સ્થાપના-દિવસ : અસ્તિત્વનો ઉત્સવ
જ્યાં સમાયેલો છે વારસાનો વૈભવ, સંસ્કૃતિ અને સાહિત્યનો સમન્વય.
આ પ્રસંગે ખાસ 'ધ દૂરબીન' આયોજિત કરી રહ્યું છે :
'અસ્તિત્વનો ઉત્સવ'
અંતર્ગત
'કવિગણ'
1. ભાવેશ ભટ્ટ
2. વિરલ દેસાઈ
3. અક્ષય દવે
4. જુગલ દરજી
5. રાહુલ તૂરી
6. લવ સિંહા
7. હિતેશ વ્યાસ
8. નિકુંજ ભટ્ટ
સંચાલન : તાહા મન્સૂરી
તારીખ : 26-02-2023
સમય : સાંજે 7.30 કલાકે
સ્થળ : કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોળ, કાલુપુર, અમદાવાદ.
આપ સૌને પધારવા ભાવભીનું આમંત્રણ
વધુ વિગતો માટે સંપર્ક :
પાર્થ શર્મા : +91-8905184172
ભાવિન ઉપાધ્યાય : +91-9712533195
Thursday, February 16, 2023
Job @ Divya Bhaskar Gujarati News App
સૌથી મોટી ગુજરાતી ન્યૂઝ એપ દિવ્ય ભાસ્કરને જોઈએ છે
સબ એડિટર | સિનિયર સબ એડિટર
રિપોર્ટર | ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર
વીડિયોપ્રોડ્યુસર | ગ્રાફિક ડિઝાઇનર
વૉક ઇન ઇન્ટરવ્યૂ તારીખ :
ઑફિસ એડ્રેસ :
ભાસ્કર હાઉસ, 280, ઇન્ફિનિયમ ટોયોટા શૉરૂમની પાસે, મકરબા, સરખેજ-ગાંધીનગર હાઇવે,
નોંધ : તમારો CV સાથે લઈને આવશો અથવા તમારો CV તમે careers@dbdigital.in પર ઈ-મેઇલ પણ કરી શકો છો.
Tuesday, February 14, 2023
વાસુદેવ વોરા વિશે કેતન રુપેરા
Monday, February 13, 2023
Sunday, February 12, 2023
15 // વિકાસ પ્રત્યાયન
એકમ : ૧
૧.૦૧ વિકાસનો અર્થ અને અવધારણા ✅
૧,૦૨ વિકાસના મોડલો,ગાંધીજીનું વિકાસ મોડલ ✅
૧.૦૩ વિકાસના પ્રશ્નો અને મુદ્દાઓ ✅
૧.૦૪ વિકાસશીલ સમાજના લક્ષણો, વિકસિત અને વિકાસશીલ સમાજ વચ્ચે અંતર ✅
એકમ : ૨
૨.૦૧ વિકાસ પ્રત્યાયનનો અર્થ અને અવધારણા ✅
૨.૦૨ વિકાસ પ્રત્યયાનમાં વ્યૂહ રચના ✅
૨.૦૩ વિકાસ પ્રત્યાયનનું વિકાસમાં યોગદાન ✅
૨.૦૪ લોકશાહીનું વિકેન્દ્રીકરણ, પંચાયતી રાજ પ્રણાલિ ✅
એકમ : ૩
૩.૦૧ વિકાસ માટે સંદેશનું નિર્માણ અને તેનો અમલ ✅
૩.૦૨ વિકાસમાં સહભાગી પ્રત્યાયન અને નિર્ણય કરવાની પ્રક્રિયા ✅
૩.૦૩ વિકાસ અને પરંપરાગત માધ્યમો
૩.૦૪ વિકાસ અને ન્યૂ ઇન્ફર્મેશન ટેકનોલોજી
એકમ : ૪
૪.૦૧ કૃષિ પ્રત્યાયન અને ગ્રામીણ પ્રત્યાયન
૪,૦૨ કૃષિમાં ઉપયોગ
૪.૦૩ વિકાસ પ્રત્યાયન અને આરોગ્ય, કુટુંબ કલ્યાણ
૪.૦૪ પર્યાવરણ અને પ્રત્યાયન
એકમ : ૫
૫.૦૧ વિકાસ અને ગ્રામીણ વિસ્તરણ એજન્સીઓ
૫.૦ર સરકારી અને અર્ધ સરકારી એજન્સીઓ
૫.૦૩ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિકાસ
૫.૦૪ અસરકારક પ્રત્યાયન સામેના પડકારો
પ્રથમ આંતરિક કસોટી ✅
દ્વિતીય આંતરિક કસોટી ✅ ✅
Saturday, February 11, 2023
Common University Entrance Test (CUET) (UG) - 2023
Friday, February 10, 2023
Thursday, February 9, 2023
પરીક્ષા વિષય સૂચનાઓ
આંતરિક પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓએ, એનાં કારણો અને પુરાવા આપીને, વિદ્યાર્થીની અને વાલીની સહી સાથેની લેખિત અરજી, વિભાગમાં જમા કરાવવી.
Tuesday, February 7, 2023
Monday, February 6, 2023
Mendha (Lekha) of Maharashtra: The village of self-rule
Finally Bamboo liberated, report from the field
How One Staunch Gandhian Helped a Tribal Village in Maharashtra Achieve Self-Rule
Mendha Lekha residents gift all their farms to gram sabha
My village, my rule | How a Maharashtra village treats its forests for better living
Sunday, February 5, 2023
ભાષાની મજા, મજાની ભાષા - 1359
ભાષાની મજા, મજાની ભાષા - 1358
સાચો શબ્દ કયો?