Friday, February 17, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1365


માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.

👆 સમાચારમાં દરેક શબ્દ આગળ 'પચાસ ટકા' મૂકો અને સાચું શીર્ષક શોધી કાઢો :

પચાસ ટકા માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.

માથાભારે પચાસ ટકા શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.

માથાભારે શખસે પચાસ ટકા અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.

માથાભારે શખસે અમદાવાદમાં પચાસ ટકા વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.

માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું પચાસ ટકા અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.

માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ પચાસ ટકા કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.

માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને પચાસ ટકા ધંધાનો નફો ચૂકવવા ધમકી આપી.

માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો પચાસ ટકા નફો ચૂકવવા ધમકી આપી.

માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો પચાસ ટકા ચૂકવવા ધમકી આપી.

માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા પચાસ ટકા ધમકી આપી.

માથાભારે શખસે અમદાવાદમાં વેપારીનું અપહરણ કરીને ધંધાનો નફો ચૂકવવા ધમકી પચાસ ટકા આપી.

No comments:

Post a Comment