અમદાવાદ 612માં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આપણે સૌ નગરજનો સાથે મળીને ઉજવીએ આ નગરનો જન્મદિવસ.
જ્યાં સમાયેલો છે વારસાનો વૈભવ, સંસ્કૃતિ અને સાહિત્યનો સમન્વય.
આ પ્રસંગે ખાસ 'ધ દૂરબીન' આયોજિત કરી રહ્યું છે :
'અસ્તિત્વનો ઉત્સવ'
અંતર્ગત
જ્યાં સમાયેલો છે વારસાનો વૈભવ, સંસ્કૃતિ અને સાહિત્યનો સમન્વય.
આ પ્રસંગે ખાસ 'ધ દૂરબીન' આયોજિત કરી રહ્યું છે :
'અસ્તિત્વનો ઉત્સવ'
અંતર્ગત
'નદીની રેતમાં રમતું નગર' ('કવિ સંમેલન')
'કવિગણ'
1. ભાવેશ ભટ્ટ
2. વિરલ દેસાઈ
3. અક્ષય દવે
4. જુગલ દરજી
5. રાહુલ તૂરી
6. લવ સિંહા
7. હિતેશ વ્યાસ
8. નિકુંજ ભટ્ટ
સંચાલન : તાહા મન્સૂરી
તારીખ : 26-02-2023
સમય : સાંજે 7.30 કલાકે
સ્થળ : કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોળ, કાલુપુર, અમદાવાદ.
આપ સૌને પધારવા ભાવભીનું આમંત્રણ
વધુ વિગતો માટે સંપર્ક :
પાર્થ શર્મા : +91-8905184172
'કવિગણ'
1. ભાવેશ ભટ્ટ
2. વિરલ દેસાઈ
3. અક્ષય દવે
4. જુગલ દરજી
5. રાહુલ તૂરી
6. લવ સિંહા
7. હિતેશ વ્યાસ
8. નિકુંજ ભટ્ટ
સંચાલન : તાહા મન્સૂરી
તારીખ : 26-02-2023
સમય : સાંજે 7.30 કલાકે
સ્થળ : કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોળ, કાલુપુર, અમદાવાદ.
આપ સૌને પધારવા ભાવભીનું આમંત્રણ
વધુ વિગતો માટે સંપર્ક :
પાર્થ શર્મા : +91-8905184172
ભાવિન ઉપાધ્યાય : +91-9712533195
No comments:
Post a Comment