Thursday, February 16, 2023

Job @ Divya Bhaskar Gujarati News App


'દિવ્ય ભાસ્કર'

સૌથી મોટી ગુજરાતી ન્યૂઝ એપ દિવ્ય ભાસ્કરને જોઈએ છે

સબ એડિટર | સિનિયર સબ એડિટર

રિપોર્ટર | ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર

વીડિયોપ્રોડ્યુસર | ગ્રાફિક ડિઝાઇનર

વૉક ઇન ઇન્ટરવ્યૂ તારીખ : 
16 અને 17 ફેબ્રુઆરી, 2023
સમય : 
બપોરે 12 વાગ્યાથી સાંજે 5 સુધી 
સ્થળ : અમદાવાદ

ઑફિસ એડ્રેસ :

ભાસ્કર હાઉસ, 280, ઇન્ફિનિયમ ટોયોટા શૉરૂમની પાસે, મકરબા, સરખેજ-ગાંધીનગર હાઇવે, 
અમદાવાદ - 380015 (ગુજરાત)

નોંધ : તમારો CV સાથે લઈને આવશો અથવા તમારો CV તમે careers@dbdigital.in પર ઈ-મેઇલ પણ કરી શકો છો.

No comments:

Post a Comment