Tuesday, August 15, 2023

પ્રશ્નપત્ર : MJMC102 : માધ્યમો માટે લેખન અને સંપાદન


પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ.

વર્ષ ૧ સત્ર ૧

પ્રશ્નપત્ર : MJMC102 : માધ્યમો માટે લેખન અને સંપાદન

પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : , કલાક : ૬૦, ગુણ : ૧૦૦

હેતુ: વિદ્યાર્થીઓને માધ્યમો માટે લેખન અને સંપાદન શીખવવાં.


એકમ : ૧
૧.૧ સમાચાર અર્થ,વ્યાખ્યાઓ, તત્વો અને મૂલ્યો
૧.૨ વિકસિત અને વિકાસશીલ દેશોમાં સમાચારની અવધારણા
૧.૩ સમાચારના પ્રકારો, સમાચારના સ્રોત, સમાચાર પસંદગીની પ્રક્રિયા
૧.૪ સમાચાર લેખન, લીડ અને તેના પ્રકારો,
૧.૫ મુલાકાત- પ્રકારો, ઉદ્દેશો અને ટેક્નિક, પત્રકાર પરિષદ

એકમ : ૨
૨.૧ લેખન ફીચર લેખન, પ્રેસનોટ
૨.૨ સામયિકો માટે લેખન
૨.૩ ગુનાખોરી વિષયક લેખન
૨.૪ રમતગમત રિપૉર્ટિંગ,આર્થિક રિપૉર્ટિંગ
૨.૫ રાજકારણ સમાચાર લેખન, સંસદ અને વિધાનસભાની કામગીરીનું રિપૉર્ટિંગ

એકમ : ૩
૩.૧ સંપાદનના સિદ્ધાંતો અને સંપાદનની પ્રક્રિયા
૩.૨ સમાચારકક્ષનું માળખું
૩.૩ સંપાદકનાં કાર્યો અને જવાબદારીઓ
૩.૪ તંત્રીલેખ
૩.૫ ચર્ચાપત્રો

એકમ : ૪
૪.૧ સમાચાર-સંપાદન
૪.૨ કતાર-સંપાદન
૪.૩ તસવીર-સંપાદન
૪.૪ પૃષ્ઠ-સજાવટ
૪.૫ અખબારી યાદી

No comments:

Post a Comment