Wednesday, August 23, 2023

Job @ India News Gujarat


દેશના મોટા નેટવર્ક ITV નેટવર્કની ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત માટે નવી દિલ્હી ખાતે કોપી એડિટર, મેલ/ફિમેલ એન્કર જોઈએ છે. ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. આ ઉપરાંત હિન્દી અને અંગ્રેજીના પણ જાણકાર હોવા જરૂરી છે. ગુજરાતી ટાઈપિંગ પણ આવડવું જરૂરી. જર્નાલિઝમ કરેલું હોવું જરૂરી.

આપનો બાયો ડેટા આજે જ મેઈલ કરો

અથવા 

વ્હોટ્સ એપ નંબરઃ
9099037727

No comments:

Post a Comment