પ્રશ્નપત્ર : MJMC201 : સમૂહ માધ્યમોનો વિકાસ
સત્ર : ૦૨પ્રશ્નપત્ર : સૈદ્ધાંતિક, ક્રેડિટ : ૪, કલાક : ૬૦, ગુણ : ૧૦૦
હેતુ : વિદ્યાર્થીઓને સમૂહ માધ્યમોનો વિકાસ વિશે જાણકારી આપવી.
એકમ : ૧
૧.૧ આઝાદી પહેલાનું ભારતીય પત્રકારત્વ
૧.૨ આઝાદી પહેલાનું ગુજરાતી પત્રકારત્વ
૧.૩ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભૂગર્ભ પત્રકારત્વ
૧.૪ આઝાદી પછીનું ભારતીય પત્રકારત્વ
૧.૫ આઝાદી પછીનું ગુજરાતી પત્રકારત્વ
એકમ : ૨
૨.૧ દરિયાપારનું ગુજરાતી પત્રકારત્વ
૨.૨ વંચિતો માટેનું પત્રકારત્વ
૨.૩ મહિલાઓ માટેનું પત્રકારત્વ
૨.૪ ગુજરાતી સામયિકોનો ઇતિહાસ અને વર્તમાન
૨.૫ ગુજરાતી ચલચિત્રોનો ઇતિહાસ અને વર્તમાન
એકમ : ૩
૩.૧ સમૂહ પ્રત્યાયનના માધ્યમ તરીકે ચલચિત્ર
૩.૨ ભારતમાં ચલચિત્રોનો ઉદ્દભવ અને વિકાસ
૩.૩ સમૂહ પ્રત્યાયનના માધ્યમ તરીકે રેડિયો
૩.૪ ભારતમાં રેડિયોનો ઉદ્દભવ અને વિકાસ
૩.૫ ખાનગી રેડિયો ચેનલ્સ
એકમ : ૪
૪.૧ સમૂહ પ્રત્યાયનના માધ્યમ તરીકે ટેલિવિઝન
૪.૨ ભારતમાં ટેલિવિઝનનો ઉદ્દભવ અને વિકાસ
૪.૩ ભારતમાં પ્રવર્તમાન સમાચાર ચેનલ્સ
૪.૪ ગુજરાતી ભાષામાં પ્રવર્તમાન સમાચાર ચેનલ્સ
૪.૫ પ્રસારભારતી
No comments:
Post a Comment