Wednesday, October 4, 2023

હાઈકુ - મૂછ


હોઠ મલકે
ખુશીમાં, મૂછો ઢાંકી
રાખે છે એને.

- અશ્વિનકુમાર

No comments:

Post a Comment