Friday, October 27, 2023

અભિનંદન : તેજસ વૈદ્ય | બીબીસી ન્યૂસ ગુજરાતી


તેજસ વૈદ્ય : ઓલિવ ગ્રીન શર્ટમાં

જયપુર મુકામે, Laadli Media Awards for Gender Sensitivity અંતર્ગત, તેજસ વૈદ્યના આ વેબ વિડિઓ ફીચરને પારિતોષિક મળ્યું છે.


તેજસ વૈદ્યને અભિનંદન.

તેજસ વૈદ્ય
વિદ્યાર્થી (વર્ષ : ૨૦૦૦-૨૦૦૨)
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

No comments:

Post a Comment