Friday, August 1, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1595



થોડુંઘણું ગરમ પાણી હોય તો એના માટે 'નવશેકું' શબ્દ વધુ જાણીતો છે.
થોડુંઘણું ગરમ પાણી હોય તો એના માટે 'કોકરવરણું' શબ્દ ઓછો જાણીતો છે.

'કોકરવરણું' શબ્દ વાપરવાથી દાઝી નહીં જવાય!


No comments:

Post a Comment