આ જગ્યાઓ માત્ર અમદાવાદ ઓફિસ માટે છે. બીજા કોઈ શહેરમાંથી કે વર્ક ફ્રોમ હોમ અવેલેબલ નથી. અહીં કોઈને સીધો ફોન કે વોટ્સએપ કરવાના બદલે સી.વી. સીધું આપેલા ઇમેઇલ પર જ મોકલવા આગ્રહ અને વિનંતી છે. અમારી ટીમ તમારો સંપર્ક કરીને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લેશે. પગાર ક્ષમતા અને અનુભવ મુજબ. જીએસટીવી પરિવારમાં તમારું સ્વાગત છે. આભાર.
No comments:
Post a Comment