Tuesday, August 5, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1596


બકરીનું બચ્ચું બહુ ગમતું હોય તો 'કોકરું', 'લવારું', 'બદીલું' જેવા શબ્દો પણ વહાલથી ઊંચકી લેવા!


No comments:

Post a Comment