Thursday, January 1, 2026

|| સને ૨૦૨૬માં કરેલા પ્રવાસની સૂચિ || ડૉ. અશ્વિનકુમાર


૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ : માતર, નડીઆદ તાલુકો, ખેડા જિલ્લો

૦૧ માર્ચ, ૨૦૨૬ : વડોદરા શહેર, તાલુકો અને જિલ્લો : વડોદરા

૦૭ એપ્રિલ, ૨૦૨૬ : વડોદરા શહેર, તાલુકો અને જિલ્લો : વડોદરા

૦૮ એપ્રિલ, ૨૦૨૬ : ઉત્તરવાહિની નર્મદા પરિકમ્મા, તાલુકો : રાજપીપળા, જિલ્લો : નર્મદા

૨૦ એપ્રિલ, ૨૦૨૬ : રાજકોટ શહેર, કસ્તુરબા ધામ, ત્રંબા, જિલ્લો : રાજકોટ અને ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય, ચોટીલા, જિલ્લો : સુરેન્દ્રનગર

૧૪ જૂન, ૨૦૨૬ : માતર, નડીઆદ તાલુકો, ખેડા જિલ્લો

૦૫ જુલાઈ, ૨૦૨૬ : વિરાસત-યાત્રા | જૂનું અમદાવાદ || Photo Walk

૧૨ જુલાઈ, ૨૦૨૬ : ગૂજરી-બજાર, રિવરફ્રન્ટ માર્કેટ, અમદાવાદ || Photo Walk


No comments:

Post a Comment