ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પરિસંવાદ
સાહિત્ય અને પત્રકારત્વ
સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ તારીખ : 8 – 1 – 2013
કાર્યક્રમ
તા. 8 જાન્યુઆરી 2013,
મંગળવાર
ઉદઘાટનબેઠક – સવારે 9-30થી 10-30 કલાકે
સ્વાગત – શ્રી. નીતિન વડગામા
ભૂમિકા – શ્રી. પારુલ કંદર્પ દેસાઈ
બીજરૂપ વક્તવ્ય – શ્રી. ચન્દ્રકાન્ત મહેતા
પ્રાસંગિક વક્તવ્ય – શ્રી. હર્ષદ ત્રિવેદી
અધ્યક્ષ – શ્રી. રઘુવીર ચૌધરી
આભારદર્શન – શ્રી. ઈતુભાઈ કુરકુટિયા
પહેલી બેઠક – 10-45 થી 1-00
અધ્યક્ષ – શ્રી. રઘુવીર ચૌધરી
સાંપ્રત સાહિત્યિક સામયિકો – શ્રી. હસિત મહેતા
ગુજરાતી પત્રકારત્વમાં ગ્રંથાવલોકન – શ્રી. કિશોર વ્યાસ
ગુજરાતી સાપ્તાહિકો – શ્રી. રમેશ તન્ના
મુક્ત ચર્ચા
સંયોજક – શ્રી. પ્રફુલ્લ રાવલ
ભોજનવિરામ
બીજી બેઠક – બપોરે 2-00 થી 4-15
અધ્યક્ષ – શ્રી. પ્રકાશ ન. શાહ
પત્રકારઃ એક વિધાયક પરિબળ – શ્રી. અજય ઉમટ
ગુજરાતી દૈનિકોમાં કટારલેખન – શ્રી. દીપક સોલિયા
પત્રકારત્વ અને આચારસંહિતા – શ્રી. દષ્ટિ પટેલ
મુક્ત ચર્ચા
સંયોજક – શ્રી. નીતિન વડગામા
ચા વિરામ
સમાપન બેઠક – 4-30
થી 5-30
સમાપન વક્તવ્ય – શ્રી. રાજેન્દ્ર પટેલ
ભૂમિકા – પારુલ કંદર્પ દેસાઈ |
બીજરૂપ વક્તવ્ય – ચન્દ્રકાન્ત મહેતા |
પ્રાસંગિક વક્તવ્ય – હર્ષદ ત્રિવેદી |
અધ્યક્ષ – રઘુવીર ચૌધરી |
સાંપ્રત સાહિત્યિક સામયિકો – હસિત મહેતા |
ગુજરાતી પત્રકારત્વમાં ગ્રંથાવલોકન – કિશોર વ્યાસ |
ગુજરાતી સાપ્તાહિકો – રમેશ તન્ના |
પત્રકારત્વ અને આચારસંહિતા – દષ્ટિ પટેલ |
ગુજરાતી દૈનિકોમાં કટારલેખન – દીપક સોલિયા |
પત્રકાર : એક વિધાયક પરિબળ – અજય ઉમટ |
અધ્યક્ષ – પ્રકાશ ન. શાહ |
સમાપન વક્તવ્ય – રાજેન્દ્ર પટેલ |
છબી-છાબ : અશ્વિનકુમાર
No comments:
Post a Comment