એકમ : ૧
૧.૦૧ ભારતમાં આઝાદી પૂર્વે, પત્રકારત્વ વિષયક કાયદાનો ઇતિહાસ
૧.૦૨ અખબારો અને પુસ્તકોની નોંધણીનો કાયદો
૧.૦૩ ભારતમાં આઝાદી પછી, પત્રકારત્વ વિષયક કાયદાનો ઇતિહાસ
૧.૦૪ આંતરિક કટોકટીકાળનું પત્રકારત્વ
એકમ : ૨
૨.૦૧ અદાલતનો તિરસ્કાર
૨.૦૨ બદનક્ષી
૨.૦૩ રાજદ્રોહ
૨.૦૪ પ્રત અધિકાર કાયદો
એકમ : ૩
૩.૦૧ ભારતીય શ્રમજીવી પત્રકાર કાયદો
૩.૦૨ ચલચિત્રો વિષયક કાયદો
૩.૦૩ બાળકો અને માધ્યમો સંબંધિત કાયદા
૩.૦૪ સ્ત્રીઓ અને માધ્યમો સંબંધિત કાયદા
એકમ : ૪
૪.૦૧ ખાનગીપણાના અધિકાર સંબંધિત, માધ્યમોના નીતિમત્તા વિષયક મુદ્દા
૪.૦૨ સનસનાટીપૂર્ણ પત્રકારત્વ સંબંધિત, માધ્યમોના નીતિમત્તા વિષયક મુદ્દા
૪.૦૩ કોમી રમખાણોની સમાચાર-સામગ્રી રજૂ કરતી વખતે, માધ્યમોના નીતિમત્તા વિષયક મુદ્દા
૪.૦૪ જ્ઞાતિ-સંઘર્ષોની સમાચાર-સામગ્રી રજૂ કરતી વખતે, માધ્યમોના નીતિમત્તા વિષયક મુદ્દા
એકમ : ૫
૫.૦૧ વિશ્વમાં અખબારી પરિષદોનો ઉદ્દભવ અને ઇતિહાસ
૫.૦૨ ભારતમાં અખબારી પરિષદોનો ઉદ્દભવ અને ઇતિહાસ
૫.૦૩ ભારતમાં અખબારી આયોગો
૫.૦૪ માધ્યમોનું સ્વાતંત્ર્ય અને જવાબદારી
No comments:
Post a Comment