Thursday, May 27, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1229


'અંતર્નાદ' અને 'આર્તનાદ'માં ફેર છે :


અંતર્નાદ એટલે અંતરાત્માનો અવાજ

આર્તનાદ એટલે દુ:ખીનો પોકાર

No comments:

Post a Comment