Tuesday, May 18, 2021

પ્રશ્નપત્ર : ૦૧ : સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો


એકમ : ૧ 

૧.૦૧ : પ્રત્યાયનનો અર્થ અને વ્યાખ્યાઓ 

૧.૦૨ : પ્રત્યાયનની પ્રક્રિયા અને તત્ત્વો 

૧.૦૩ : પ્રત્યાયનના પ્રકારો 

૧.૦૪ : પ્રત્યાયનનાં કાર્યો 
 

એકમ : ૨ 

૨.૦૧ : પ્રત્યાયનનું જીવનમાં સ્થાન અને મહત્ત્વ 

૨.૦૨ : પ્રત્યાયનમાં અંતરાયો અને ગેરસમજો 

૨.૦૩ : અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી' 

૨.૦૪ : અસરકારક પ્રત્યાયક તરીકે મહાત્મા ગાંધીજી 


એકમ : ૩ 

૩.૦૧ : પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનું મહત્વ 

૩.૦૨ : પ્રત્યાયનના વાહન તરીકે ભાષાનો ઉદ્દભવ અને વિકાસ 

૩.૦૩ : હેરોલ્ડ લાસ્સવેલનું પ્રત્યાયન મોડેલ 

૩.૦૪ : ન્યૂકોમ્બનું પ્રત્યાયન મોડેલ 


એકમ : ૪ 

૪.૦૧ : મુદ્રણનો ઉદ્દભવ અને વિકાસ 

૪.૦૨ : પ્રકાશનનો ઉદ્દભવ અને વિકાસ 

૪.૦૩ : વિશ્વમાં સમાચાર સંસ્થાઓનો ઉદ્દભવ અને વિકાસ 

૪.૦૪ : ભારતમાં સમાચાર સંસ્થાઓનો ઉદ્દભવ અને વિકાસ 


એકમ : ૫ 

૫.૦૧ : સમૂહ માધ્યમો અને અભિવ્યક્તિની આઝાદી 

૫.૦૨ : સમૂહ માધ્યમો અને સામાજિક જવાબદારી 

૫.૦૩ : સમૂહ માધ્યમો અને માહિતીનો અધિકાર 

૫.૦૪ : સમૂહ માધ્યમો અને શિક્ષણનો અધિકાર

No comments:

Post a Comment