Wednesday, July 1, 2026

256510446011: માધ્યમો સંબંધિત કાયદા અને નીતિશાસ્ત્ર (Media Related Laws & Ethics)

સત્ર : 3

256510446011

માધ્યમો સંબંધિત કાયદા અને નીતિશાસ્ત્ર 
(Media Related Laws & Ethics)

Unit 1 એકમ ૧:
૧.૧ ભારતમાં આઝાદી પૂર્વે, પત્રકારત્વ વિષયક કાયદાનો ઇતિહાસ
૧.૨ અખબારો અને પુસ્તકોની નોંધણીનો કાયદો
૧.૩ ભારતનું બંધારણ
૧.૪ ભારતમાં આઝાદી પછી, પત્રકારત્વ વિષયક કાયદાનો ઇતિહાસ
૧.૫ આંતરિક કટોકટીકાળનું પત્રકારત્વ

Unit 2 એકમ ૨:
૨.૧ રાજદ્રોહ
૨.૨ અદાલતનો તિરસ્કાર
૨.૩ બદનક્ષી
૨.૪ પ્રત અધિકાર કાયદો
૨.૫ ચલચિત્રો વિષયક કાયદો

Unit 3 એકમ ૩:
૩.૧ વિશ્વમાં અખબારી પરિષદોનો ઉદ્દભવ અને ઇતિહાસ
૩.૨ ભારતમાં અખબારી પરિષદ અને પ્રસારણ પરિષદનો ઉદ્દભવ અને ઇતિહાસ
૩.૩ સાયબર કાયદા
૩.૪ સનસનાટીપૂર્ણ પત્રકારત્વ સંબંધિત, માધ્યમોના નીતિમત્તા વિષયક મુદ્દા
૩.૫ માધ્યમોનાં સ્વાતંત્ર્ય અને જવાબદારી

Unit 4 એકમ ૪: પ્રાયોગિક
૪.૧ માધ્યમોમાં કોમી રમખાણો વિષયક સમાચાર-સામગ્રી
૪.૨ માધ્યમોમાં જ્ઞાતિ-સંઘર્ષો વિષયક સમાચાર-સામગ્રી
૪.૩ માધ્યમોમાં ખાનગીપણાના અધિકાર અંગેની સમાચાર-સામગ્રી
૪.૪ માધ્યમોમાં સ્ત્રીઓ સંબંધિત સમાચાર-સામગ્રી
૪.૫ માધ્યમોમાં બાળકો સંબંધિત સમાચાર-સામગ્રી


No comments:

Post a Comment