Wednesday, July 1, 2026

266010446021: પ્રત્યાયનના સિદ્ધાંતો (Principles of Communication)


સત્ર : 1

266010446021
પ્રત્યાયનના સિદ્ધાંતો
(Principles of Communication)

Unit 1 એકમ: ૧
૧.૧: પ્રત્યાયનનો અર્થ અને વ્યાખ્યાઓ
૧.૨: પ્રત્યાયનની પ્રક્રિયા અને તત્ત્વો
૧.૩: પ્રત્યાયનના પ્રકારો
૧.૪: પ્રત્યાયનનાં કાર્યો
૧.૫: પ્રત્યાયનનું જીવનમાં સ્થાન અને મહત્ત્વ

Unit 2 એકમ: ૨
૨.૧: પ્રત્યાયનમાં પ્રતીકોનું મહત્વ
૨.૨: પ્રત્યાયનમાં અંતરાયો અને ગેરસમજો
૨.૩: પ્રત્યાયનના વાહન તરીકે ભાષાનો ઉદ્દભવ અને વિકાસ
૨.૪: અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી'
૨.૫: અસરકારક પ્રત્યાયક તરીકે મહાત્મા ગાંધીજી

Unit 3 એકમ: ૩
૩.૧: હેરોલ્ડ લાસ્સવેલનું પ્રત્યાયન મોડેલ
૩.૨: ન્યૂકોમ્બનું પ્રત્યાયન મોડેલ
૩.૩: મુદ્રણનો ઉદ્દભવ અને વિકાસ
૩.૪: પ્રકાશનનો ઉદ્દભવ અને વિકાસ
૩.૫: સમાચાર સંસ્થાઓ(ન્યૂઝ એજન્સીઝ)નો ઉદ્દભવ અને વિકાસ

Unit 4 એકમ: ૪: પ્રાયોગિક
૪.૧: માધ્યમોમાં અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય વિષયક સમાચાર-સામગ્રી
૪.૨: માધ્યમોમાં રાષ્ટ્રીય એકતા વિષયક સમાચાર-સામગ્રી
૪.૩: માધ્યમોમાં કૃષિ-પશુપાલન વિષયક સમાચાર-સામગ્રી
૪.૪: માધ્યમોમાં પર્યાવરણ વિષયક સમાચાર-સામગ્રી
૪.૫: માધ્યમોમાં પ્રેરણાત્મક બાબતો વિષયક સમાચાર-સામગ્રી


No comments:

Post a Comment