વક્તા : ડૉ. નરેશ દવે
વરિષ્ઠ તંત્રી, અનુભવી માધ્યમકર્મી, અને
પ્રોફેસર ઓફ પ્રૅક્ટિસ,
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
વિષય :
પત્રકારત્વ : કારકિર્દી અને પડકારો
દિનાંક : 14-07-2026, મંગળવાર
સમય : 12:00 - 01:00
સ્થળ :
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ
No comments:
Post a Comment