અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Friday, July 19, 2019
Tuesday, July 16, 2019
Sunday, July 14, 2019
Friday, July 12, 2019
જેલ-જીવન, ગાંધી-સોબત, અને સરદારની વિનોદ-ચાંદની // ડૉ. અશ્વિનકુમાર
नवजीवनનો અક્ષરદેહ : ૭૩
મે ૨૦૧૯, પૃષ્ઠ : ૧૭૮-૧૭૯-૧૮૦
અત્યાર સુધી પ્રકાશિત બધા અંકો ઓનલાઇન વાંચવા માટે
http://www.navajivantrust.org/news/house-magazine-navajivanno-akshardeh
અત્યાર સુધી પ્રકાશિત બધા અંકો ઓનલાઇન વાંચવા માટે
http://www.navajivantrust.org/news/house-magazine-navajivanno-akshardeh
Saturday, July 6, 2019
Tuesday, July 2, 2019
Monday, July 1, 2019
Monday, June 24, 2019
ગાંધીજીનાં અહિંસા વિષયક લખાણોના કેટલાક નમૂના (ગુજરાતી)
https://www.gandhiheritageportal.org/cwmg_volume_thumbview/MQ==#page/43/mode/1up
https://www.gandhiheritageportal.org/cwmg_volume_thumbview/MQ==#page/353/mode/1up
https://www.gandhiheritageportal.org/cwmg_volume_thumbview/ODI=#page/465/mode/1up
https://ashwinningstroke.blogspot.com/2014/08/blog-post.html
https://www.gandhiheritageportal.org/cwmg_volume_thumbview/Mzk=#page/298/mode/1up
https://www.gandhiheritageportal.org/cwmg_volume_thumbview/ODI=#page/165/mode/1up
https://www.gandhiheritageportal.org/cwmg_volume_thumbview/NzA=#page/60/mode/1up
'ગાંધીજી અને અહિંસા' વિષયક મુદ્રિત સામગ્રી
https://en.wikipedia.org/wiki/Ahimsa
https://en.wikipedia.org/wiki/Nonviolence
https://www.mkgandhi.org/nonviolence/g_non.htm
https://www.mkgandhi.org/africaneedsgandhi/gandhis_philosophy_of_nonviolence.htm
http://www.bbc.co.uk/ethics/war/against/nonviolence.shtml
https://www.globalcitizen.org/en/content/peace-protests-dallas-response/
https://www.dailygood.org/story/784/30-examples-of-successful-non-violent-action-bk-community/
https://news.stanford.edu/news/2014/october/gandhi-peace-movements-10-29-2014.html
https://www.un.org/en/events/nonviolenceday/index.shtml
https://nonviolencemag.org/six-principles-of-nonviolence-be7f7a48cfac
https://nonviolence.com/
'ગાંધીજી અને અહિંસા' વિષયક દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી
https://www.youtube.com/watch?v=x6nz4UJ6J2E&feature=youtu.be
https://www.youtube.com/watch?v=TdD1AcavlZs&feature=youtu.be
https://www.youtube.com/watch?v=74XJJ3Tq5ew
https://www.youtube.com/watch?v=eP-mv5IjFzY
https://gizmodo.com/short-film-robert-f-kennedy-on-the-mindless-menace-of-1677999112
https://www.nonviolent-conflict.org/gandhis-journey-and-the-power-of-nonviolence/
https://www.youtube.com/watch?v=lwcgG6SwapI&feature=youtu.be
Friday, June 21, 2019
Thursday, June 20, 2019
Tuesday, June 18, 2019
Friday, June 14, 2019
Thursday, June 6, 2019
Tuesday, June 4, 2019
Perfect PowerPoint Presentations
https://business.tutsplus.com/articles/37-effective-powerpoint-presentation-tips--cms-25421
https://smallbiztrends.com/2016/07/effective-powerpoint-presentations.html
https://blog.hubspot.com/marketing/easy-powerpoint-design-tricks-ht
https://www.briantracy.com/blog/business-success/16-powerpoint-presentation-tips-examples/
https://www.youtube.com/watch?v=yQc9Mu55qjE
Monday, June 3, 2019
Friday, May 31, 2019
'My mother' : યાદગાર સંશોધન અને સર્જન
Sunday, May 26, 2019
સામગ્રી-લેખન // Content-Writing
https://www.bounteous.com/insights/2014/10/22/content-creation-abc/
https://study.com/articles/What_is_a_Content_Writer.html
https://www.digitalvidya.com/blog/how-to-start-content-writing/
https://www.contentfac.com/even-more-web-content-writing-tips/
https://www.entrepreneur.com/article/247908
https://thenextscoop.com/skills-need-successful-content-writer/
https://www.quicksprout.com/content-writing-secrets-of-professional-writers/
https://contentmarketinginstitute.com/2016/06/writing-examples-tools-tips/
https://www.wcupa.edu/infoServices/training/documents/courses/Specials/WebContentWriting_Handout.pdf
Thursday, May 16, 2019
ફૂલોનું 'બહિષ્કૃત' થવું, કવિનું 'નીરવ' થવું
નીરવ પટેલ (૦૨-૧૨-૧૯૫૦થી ૧૫-૦૫-૨૦૧૯)
https://en.wikipedia.org/wiki/Neerav_Patel
http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/bitstream/10603/7303/1/01_title.pdf
http://shodhganga.inflibnet.ac.in:8080/jspui/bitstream/10603/7303/13/13_synopsis.pdf
https://www.lyrikline.org/en/poems/12101
http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en14927356.htm
https://www.firstpost.com/long-reads/inequity-of-inequality-a-lament-in-gujarati-3514613.html
http://roundtableindia.co.in/lit-blogs/?tag=neerav-patel
નીરવ પટેલ(૦૨-૧૨-૧૯૫૦થી ૧૫-૦૫-૨૦૧૯) : 'અશ્વિનિયત'ના અક્ષરદેહમાં
2016-05-03 13:31 GMT+05:30 NEERAV PATEL <neerav1950@gmail.com>:
NEERAV PATEL has left a new comment on your post "ફ્રીઝ સામે મલકાતી માટલી !":
NEERAV PATEL has left a new comment on your post "ફ્રીઝ સામે મલકાતી માટલી !":
અશ્વિનભાઈ, તમારી કોલમ કે પોસ્ટ વાંચવાની બહુ મજા આવે છે. અને એનાં કારણોમાં તમારી આગવી શૈલી, જાણીતા અંગ્રેજી શબ્દોનો ભદ્રમભદ્રી ગુજરાતી તરજુમો, જુનવાણી કહી શકાય તેવી નાનીનાની બાબતો વિશેનુંય તમારું બારીક જ્ઞાન, પોતીકી સર્જકતા અને વિષયાનુરૂપ વિનોદી વ્યંગ્ય! ગમ્મત સાથે જ્ઞાનની આ યાત્રા જારી રહો. થેન્ક્સ.
Posted by NEERAV PATEL to અશ્વિનિયત at May 3, 2016 at 1:01 AM
Ashwin kumar <ashwinkumar.phd@gmail.com>
May 3, 2016, 2:02 PM
Ashwin kumar <ashwinkumar.phd@gmail.com>
May 3, 2016, 2:02 PM
to NEERAV
આદરણીય નીરવભાઈ,
પ્રતિભાવ બદલ આભાર.તમે ખૂબ ઝીણું અવલોક્યું છે, તે જાણીને રાજીપો થયો.
પ્રતિભાવ બદલ આભાર.તમે ખૂબ ઝીણું અવલોક્યું છે, તે જાણીને રાજીપો થયો.
પ્રત્યક્ષ કે પરોક્ષ, પણ મળતાં રહીએ.
અશ્વિન
અશ્વિન
____________________________________________________________________
2013/8/4 NEERAV PATEL <neerav1950@gmail.com>
NEERAV PATEL has left a new comment on your post "ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન":
અશ્વિનભાઈ, તમે બહુ કુશળ છવિકાર છો. ખૂબ ધન્યવાદ. 'ઉંદરિયાની અગ્ર બાજુનું ડાબું પડખું' શબ્દો વાંચીને ખડખડાટ હસી પડાયું ! હું 'ભદ્રંભદ્ર' નું એક પ્રકરણ પાઠ રૂપે ભણેલો, પણ આ વખતના પુસ્તકમેળામાં મે એ વસાવ્યું અને વાંચ્યુ પણ ખરું. તમારા આ ભાષાપ્રેમથી એ યાદ આવી ગયું.
Posted by NEERAV PATEL to અશ્વિનિયત at August 4, 2013 at 3:02 AM
Ashwin kumar <ashwinkumar.phd@gmail.com>
Sun, Aug 4, 2013, 4:41 PM
Sun, Aug 4, 2013, 4:41 PM
to NEERAV
નીરવભાઈ,
આપનો આ પ્રતિભાવ વાંચીને, હું હવે ખરેખર હસી રહ્યો છું !
આનંદના ભાવ સાથે આપનો આભાર ...
આનંદના ભાવ સાથે આપનો આભાર ...
અશ્વિન
Tuesday, May 14, 2019
Monday, May 13, 2019
Tuesday, May 7, 2019
Monday, May 6, 2019
When Venus, Jupiter, and Saturn wave at me
- Pravda
It was a beautiful without sun morning. My alarm exactly rang at 3:40 AM. I woke up and I was very excited about seeing Venus, Jupiter, and Saturn from a telescope. Vishnubhai Patel - a science teacher at Kumar Vinay Mandir, Gujarat Vidyapith was giving us a chance to view the three beautiful planets. Vishnubhai is my papa's friend.
Pravda with Vishnubhai Patel Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
I woke up, had a bath and headed to Gujarat Vidyapith with papa. Papa also showed lots of enthusiasm and curiosity in the sky watching programme. We reached at Vidyapith at 4:45 AM. Vishnubhai was showing the planets in the play ground of a school campus at Gujarat Vidyapith.
The first planet I saw with the help of a telescope was Jupiter. Fortunately we could see Jupiter’s Planet. I could see Jupiter’s 3 beautiful Galilean moons out of the 4 that exist. When I placed my eye at the eyepiece of the telescope I was gobsmacked. The planet was bright and beautiful. One thing I noted after seeing the planet multiple times in the telescope was that the planet along with earth is moving. So according to whichever planet you are viewing after a period of time you have to move the telescope itself.
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
The second planet we viewed was 'the ringed planet'. You may have guessed that I am talking about Saturn. Undoubtedly it was spectacular, when I viewed the planet the rings of it were looking like handles around the planet. I viewed Saturn almost 7 times because how many ever times I looked at it I was not getting satisfaction.
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
The without sun morning was slowly becoming the with sun morning, some light slowly made its way to earth. But with this Venus rose in the sky. We all could now view the planet named after the Roman goddess of love and beauty obviously. I am talking about Venus. Venus looked awesome, when I viewed it from the telescope and it was moving a little bit so Venus was looking like an earthworm in the sky.
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
It was a wonderful experience to see Venus, Jupiter, and Saturn with a telescope. This day of my vacation was meaningful.
Sunday, May 5, 2019
MY FABULOUS, FANTASTIC, AND FAVOURITE FRIENDS
- PRAVDA
LAMP WHEN DARKNESS SURROUNDS ME. SUPPORT WHEN FAILURE PUSHES ME AND SELFISH WHEN SADNESS EATS ME, YOU KNOW WHY SELFISH, BECAUSE YOU ARE ALWAYS WILLING TO SNATCH MY SADNESS AND GIFT ME WITH LOT OF HAPPINESS. WE ALL ARE UNITED AND CAN DO WHATEVER WE WANT TO “TOGETHER.”
THOSE EYE-WATERING JOKES AND THOSE BODY SHIVERING HORROR MOVIE TRAILER TALKS. I HAVE MISSED 2 LONG MONTHS. WITHOUT MY SMILING CLASS EVEN 2 MONTHS WERE AS LONG AS 2 YEARS.
Pravda on 10-10-2018 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
HOWEVER, WHEN I REMEMBER YOUR RIB-TICKLING JOKES I START LAUGHING, EVEN AFTER HEARING THE SAME JOKE 100 TIMES I LAUGH THE 101TH TIME AFTER REMEMBERING IT. YOU KNOW WHY I SAY FRIENDS ARE MORE THAT GOLD COINS BECAUSE I CAN AFFORD TO LOSE GOLD COINS BUT NOT FRIENDS. GOLD COINS CAN PLEASE YOU BUT CANNOT SATISFY AS FRIENDS DO. WHENEVER MY STRENGTH BENDS THE FIRST WORD I SAY IS FRIENDS. GOLD COINS ONLY SHINE BUT FRIENDS ENSURE THAT YOU ARE FINE.
GOLD COINS ARE TEMPORARY YOU SPEND THEM AND THEY ARE GONE BUT FRIENDS ARE PERMANENT THAT LEAVE AN IMPACT ON YOUR HEART, MIND AND BODY BEING ALWAYS YOUR BUDDY. THAT'S WHY I TELL YOU THAT FRIENDS ARE MORE THAN GOLD COINS BECAUSE THEY ARE FABULOUS, FANTASTIC, FAVOURITE AND LASTING FOREVER.
ALWAYS KEEP THEM CLOSE TO YOUR HEART, OR JUST INSIDE YOUR HEART SAFE AND PROTECTED BECAUSE NO ONE CAN HARM THEM INSIDE OF YOUR HEART.......
સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૧૯
* (XI) લગ્નમંડપમાં ડ્રોન : પહેલે તે મંગળ, ડ્રોનથી શું શું થાય રે ...
'સાર્થક જલસો', ઉનાળુ અંક, પુસ્તક-૧૨, મે, ૨૦૧૯, પૃષ્ઠ : ૧૨૧-૧૨૩
* જેલ-જીવન, ગાંધી-સોબત, અને સરદારની વિનોદ-ચાંદની
'નવજીવનનો અક્ષરદેહ', અંક : ૭૩, મે ૨૦૧૯, પૃષ્ઠ : ૧૭૮-૧૭૯-૧૮૦
* જેલ-જીવન, ગાંધી-સોબત, અને સરદારની વિનોદ-ચાંદની
'નવજીવનનો અક્ષરદેહ', અંક : ૭૩, મે ૨૦૧૯, પૃષ્ઠ : ૧૭૮-૧૭૯-૧૮૦
* દાંડીકૂચ દરમિયાન ગાંધીજીનો સ્વચ્છતા-સંદેશ
'યોજના' (ISSN-0971-8397), ગાંધી-દોઢસો' વિશેષાંક, સળંગ અંક : ૮૨૬, ઓક્ટોબર, ૨૦૧૯, પૃષ્ઠ : ૪૬-૪૮
* (XII) પાર્કિંગ-પ્રશ્ન : સબ ભૂમિ ગોપાલ કી?
'સાર્થક જલસો', દિવાળી અંક, પુસ્તક-૧૩, ઓક્ટોબર, ૨૦૧૯, પૃષ્ઠ : ૧૦૮-૧૧૦
* (XIII) દેખો 'મગર' પ્યાર સે
'ઉત્સવ', દિવાળી અંક, ઓક્ટોબર, ૨૦૧૯
Saturday, May 4, 2019
Friday, May 3, 2019
MANGOES : A TREAT, YOU’D REPEAT
- Pravda
Like the English saying goes “An apple a day keeps the doctor away” but according to me “A mango a day keeps the doctor away” Since toddlerhood my favourite fruit has been mango. I like mangoes in whatever form you serve them to me. May it be mango smoothie, shake, pulp, pickle or mango mouth freshener, even raw mango with chilli powder and salt would be marvellous. Even if you enjoy it in it's pristine form you will be exalted. What else can you expect from a fruit- it is sweet, rich in taste, should be nutritious and easy to procure. Mangoes fulfil all these criteria: It is sweet, rich in taste, nutritious and easy to procure. Have mangoes on a hot summer day, l promise you will revel in them......
Thursday, May 2, 2019
Media Research : References / Suggested Readings
Introduction to Communication Research by John C. Reinard
Mass Media Research by Roger D. Wimmer & Joseph R. Dominick
Doing Media Research - An Introduction by Susanna Houring Priest
Introduction to Communication Research by Reinard (Benchmark, 1994)
Introduction to Survey Research by Alreck & Settle (Irwin, 1995)
Communication Research: Strategies and Sources (2nd ed) by Rubin, R.B., Rubin, A.M. and Piele, L.J. Belmont, CA, (Wadsworth)
Wednesday, May 1, 2019
Tuesday, April 23, 2019
Tuesday, April 16, 2019
Sunday, April 14, 2019
Monday, April 1, 2019
સંશોધનપત્રનું વાચન - ૨૦૧૮-૨૦૧૯
ડૉ. અશ્વિનકુમાર પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
-------------------------------------------------------------------------------------------------------------------
(૦૧)
સંશોધનપત્રનું વાચન
Gandhi Shows Way to Today's Journalism
રાષ્ટ્રીય પરિસંવાદ
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
દાંડીકૂચ દરમિયાન ગાંધીજીનું પ્રત્યાયન
૧૪-૧૫ માર્ચ, ૨૦૧૯
Presented a research paper on 'Gandhiji's Communication during Dandi March' at the National Seminar on 'Gandhi Shows Way to Today's Journalism' organised by Department of Journalism & Mass Communication, Gujarat Vidyapith, Ahmedabad on Dated 14-15 March, 2019
-------------------------------------------------------------------------------------------------------------------
(૦૨)
એક સત્રમાં અધ્યક્ષીય જવાબદારી
Gandhi Shows Way to Today's Journalism
રાષ્ટ્રીય પરિસંવાદ
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
દાંડીકૂચ દરમિયાન ગાંધીજીનું પ્રત્યાયન
૧૪-૧૫ માર્ચ, ૨૦૧૯
Chaired a Session at the National Seminar on 'Gandhi Shows Way to Today's Journalism' organised by Department of Journalism & Mass Communication, Gujarat Vidyapith, Ahmedabad on Dated 14-15 March, 2019
-------------------------------------------------------------------------------------------------------------------
(૦૩)
સંશોધનપત્રનું વાચન
-------------------------------------------------------------------------------------------------------------------
(૦૩)
સંશોધનપત્રનું વાચન
ગાંધીજી અને સ્વચ્છતા
રાજ્યસ્તરીય પરિસંવાદ
ગાંધી અધ્યયન વિદ્યાશાખા અને રાષ્ટ્રીય સેવા યોજના એકમ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
દાંડીકૂચ દરમિયાન ગાંધીજીનો સ્વચ્છતા-સંદેશ
૧૭ માર્ચ, ૨૦૧૯
Presented a research paper on 'Gandhiji's Cleanliness-Message during Dandi March' at the State Level Seminar on 'Gandhiji and Cleanliness' organised by Faculty of Gandhian Studies & National Service Scheme Unit, Gujarat Vidyapith, Ahmedabad on Dated 17 March, 2019
-------------------------------------------------------------------------------------------------------------------
(૦૪)
સંશોધનપત્રનું વાચન
-------------------------------------------------------------------------------------------------------------------
(૦૪)
સંશોધનપત્રનું વાચન
Revisiting Mahatma Gandhi : Women's Perspective
રાષ્ટ્રીય પરિસંવાદ
વિલ્ફ ઇંડિયા અને ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ગાંધીજી, દાંડીકૂચ, અને સ્ત્રીઓ
૨૯-૩૦ માર્ચ, ૨૦૧૯
Presented a research paper on 'Gandhiji, Dandi March, and Women' at the National Seminar on 'Revisiting Mahatma Gandhi : Women's Perspective' organised by WILFE, India & Gujarat Vidyapith, Ahmedabad on Dated 29-30 March, 2019
Monday, March 25, 2019
Wednesday, March 13, 2019
ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ
![]() |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
અખબારી
યાદી
ગૂજરાત
વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને
વિશેષ કાર્યક્રમ
મહાત્મા
ગાંધીજીની દાંડીકૂચનો પ્રારંભ
સત્યાગ્રહાશ્રમ,
સાબરમતીથી
૧૨મી માર્ચ,
૧૯૩૦ની
સવારે થયો.
ગૂજરાત
વિદ્યાપીઠની અરુણ ટુકડીએ
ગાંધીજી જે માર્ગે સત્યાગ્રહી
સાથીદારો સાથે દાંડીકૂચ કરવાના
હતા તેના દરેક પડાવની પૂર્વતપાસ
અને આયોજનમાં મહત્વનો ભાગ
ભજવ્યો હતો.
ગાંધીજીની
સાથે ગૂજરાત વિદ્યાપીઠના
અધ્યાપકો,
શિક્ષકો
અને સ્નાતકો પણ દાંડીયાત્રાના
સાથીદારો તરીકે જોડાયા હતા
દાંડીકૂચના યાત્રીઓ સત્યાગ્રહાશ્રમ,
સાબરમતીથી
નીકળ્યા ત્યારે ગૂજરાત
વિદ્યાપીઠના ઐતિહાસિક સ્થળ
પ્રાણજીવન વિદ્યાર્થીભવન
ખાતે ગાંધીજી તેમજ યાત્રીઓને
ગૂજરાત
વિદ્યાપીઠની બહેનો અને કાકાસાહેબ
કાલેલકરે આશીર્વાદ આપ્યા
હતા.
ત્યારબાદ
દાંડીકૂચના યાત્રીઓ ગૂજરાત
વિદ્યાપીઠથી આગળ વધ્યા હતા.
પ્રાણજીવન
વિદ્યાર્થીભવનની સામેની એ
જગ્યા જ્યાંથી ગાંધીજી તેમજ
દાંડીયાત્રીઓ અભિવાદન સ્વીકારી
પસાર થયા હતા તેની યાદરૂપે
એક પ્રતીકાત્મક સ્મૃતિસ્તંભનું
સ્થાપન ગૂજરાત વિદ્યાપીઠના
શતાબ્દી વર્ષમાં કરવાનો ગૂજરાત
વિદ્યાપીઠ ટ્રસ્ટીમંડળે
નિર્ણય કર્યો છે.
દાંડીકૂચ
દિવસની સ્મૃતિમાં તા.
૧૨-૩-૨૦૧૯ના
રોજ ગૂજરાત વિદ્યાપીઠનાં
કુલપતિ સુશ્રી ઇલાબહેન ભટ્ટ,
કુલનાયક
ડૉ.
અનામિકભાઈ
શાહ,
ટ્રસ્ટીઓ
અને અધ્યાપકો,
સેવકો,
વિદ્યાર્થીઓની
ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ
યોજવામાં આવ્યો હતો.
ઉપસ્થિત
મહાનુભાવોએ અને રાષ્ટ્રીય
સેવા યોજનાનાં વિદ્યાર્થી
ભાઈઓ-બહેનોએ
દાંડીકૂચ સ્મૃતિસ્તંભના
સૂચિત સ્થળે સૂતરની માળા અર્પણ
કરી હતી.
ત્યારબાદ,
મુખ્ય
સભાખંડમાં,
ગૂજરાત
વિદ્યાપીઠના કુલનાયક ડૉ.
અનામિક
શાહે 'દાંડીકૂચ
સ્મૃતિદિન'
નિમિત્તેના
આ વિશેષ
કાર્યક્રમની વિગતો આપી હતી.
ઇતિહાસ
અને સંસ્કૃતિ વિભાગના વિદ્યાર્થી
ભગીરથ માતાએ 'દાંડીકૂચ
:
મારી
નજરે'
વિશે
રજૂઆત કરી હતી.
ગૂજરાત
વિદ્યાપીઠના
પૂર્વ કુલનાયક ડૉ.
સુદર્શન
આયંગારે ‘દાંડીકૂચનો
ઐતિહાસિક સંદર્ભ’ વિશે વ્યાખ્યાન
આપ્યું હતું.
કુલસચિવ
ડૉ.
રાજેન્દ્ર
ખીમાણીએ આભારવિધિ કરી
હતી.
Monday, March 11, 2019
ભાષાની મજા, મજાની ભાષા - 1065
'મમતા બેનરજી મેથી મુખ્યમંત્રીનું પદ સંભાળશે'
'મમતાબેન રજી મેથી મુખ્યમંત્રીનું પદ સંભાળશે'
ભાષાની મજા, મજાની ભાષા - 1064
જો 'બ્લેક મની'નું ગુજરાતી 'કાળું નાણું' થતું હોય તો, 'બ્લેક હોલ'નું ગુજરાતી 'કાળું કાણું' કરી શકાય!
વૃક્ષમાતા / Saalumarada Thimmakka
https://scroll.in/video/846998/video-this-woman-looked-after-a-banyan-tree-for-45-years-and-turned-it-into-a-magnificent-ecosystem
https://www.youtube.com/watch?v=7pdmwk-5RBE
https://www.youtube.com/watch?v=AHY45HSB-e8
https://www.youtube.com/watch?v=fctIy-9B_s0
https://www.thenewsminute.com/article/105-year-old-karnataka-environmentalist-saalumarada-thimmakka-bbcs-list-top-100-women-53319
https://edition.cnn.com/2016/11/04/asia/saalumarada-thimmakka-trees-india/index.html
http://thimmakkafoundation.org/about%20thimmakka.html
https://en.wikipedia.org/wiki/Saalumarada_Thimmakka
https://web.archive.org/web/20080218133038/http://www.outlookindia.com/mad.asp?fname=making_a_difference%2Ehtm&subsubsec=Bangalore&synopsis=Environment&fodname=19990503&personname=Saalumarada+Thimmakka
https://web.archive.org/web/20070928003240/http://www.downtoearth.org.in/full6.asp?foldername=20020715&filename=gra&sec_id=11&sid=1
Saturday, March 9, 2019
Friday, March 8, 2019
Thursday, March 7, 2019
Sunday, March 3, 2019
Saturday, March 2, 2019
Thursday, February 21, 2019
ભાષાની રક્ષા અને ભાષાનાં રક્ષા
https://www.youtube.com/watch?v=PXe_HxLL0K8&feature=youtu.be
https://www.youtube.com/watch?v=JLA57BVW-nA&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_
https://www.youtube.com/watch?v=EjpwTw4cRyI&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=2
https://www.youtube.com/watch?v=K07voMosXwI&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=3
https://www.youtube.com/watch?v=H16z_O4OJh0&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=4
https://www.youtube.com/watch?v=hoWObLEG-YA&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=5
https://www.youtube.com/watch?v=yHDUBvgOzJc&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=6
https://www.youtube.com/watch?v=R_npWjDbE_0&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=7
https://www.youtube.com/watch?v=A4j4JjBdDow&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=8
https://www.youtube.com/watch?v=Mn3E54Qvvjk&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=9
https://www.youtube.com/watch?v=7-d1xR94SFs&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=10
https://www.youtube.com/watch?v=mu3UFWApG_I&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=11
https://www.youtube.com/watch?v=xHFucFoe1FU&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=12
https://www.youtube.com/watch?v=W4bfFGirUQs&list=PLtgWmBVVunsbm8oB5Pi8PZXUcpICL3Jy_&index=13
Wednesday, February 20, 2019
Sunday, February 17, 2019
Friday, February 15, 2019
Monday, February 11, 2019
Sunday, February 10, 2019
Tuesday, February 5, 2019
Monday, February 4, 2019
Saturday, February 2, 2019
Monday, January 28, 2019
"Forest Man of India" : Jadav Payeng
https://www.youtube.com/watch?v=HkZDSqyE1do
https://www.youtube.com/watch?v=7vPFF03JC20
https://www.youtube.com/watch?v=00FMhCxW1PQ
https://www.youtube.com/watch?v=jv1eopJrABY
http://www.theweekendleader.com/Heroism/2155/forest-maker.html
Kokilamukh, Assam 785108
Phone: 094900 69000
Majuli Island, Brahmaputra River
Jorhat, Assam
Residence Of Jadav Payeng
09435704649 (M)
Sunday, January 20, 2019
અંગ્રેજી ભાષા, દેશી મજા : 142
'death' અને 'demise' વચ્ચે શો ફેર છે? :
https://www.thehindu.com/thehindu/edu/2002/12/17/stories/2002121700060200.htm
https://www.thehindu.com/thehindu/edu/2002/12/17/stories/2002121700060200.htm
Wednesday, January 9, 2019
Saturday, January 5, 2019
Thursday, January 3, 2019
Tuesday, January 1, 2019
ડૉ. રતનબહેન રામભાઈ રાતડિયાને વર્ષ ૨૦૧૮નો શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર | Dr. Ratanbahen Ratadiya
ડૉ. રતનબહેન રામભાઈ રાતડિયા Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
ગૂજરાત વિદ્યાપીઠ : અમદાવાદ
શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર : ૨૦૧૮ : અર્પણ સમારોહ
રતનબહેને ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૧૯૬૩માં સમાજવિદ્યા વિશારદની પદવી પ્રાપ્ત કરી. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક શ્રી રામભાઈ રાતડિયાએ મુ. મોટી પાવઠી (તા. દહેગામ, જિ. ગાંધીનગર)માં શરૂ કરેલા ગ્રામસેવાના યજ્ઞમાં તેમનાં જીવનસંગિની તરીકે તેઓ જોડાયાં અને મુખ્યત્વે અમરભારતી ટ્રસ્ટ દ્વારા તેઓએ દહેગામ તાલુકાનાં અંતરિયાળ અને પછાત વિસ્તારમાં બહુજન સમાજના ઉત્થાનનું અનન્ય કાર્ય કર્યું છે.
મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા રતનબહેન રાતડિયાએ બુનિયાદી શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, ખાદી-ગ્રામોદ્યોગ, નશાબંધી, કૃષિવિકાસ, જમીનસુધારણા, સિંચાઈ, પર્યાવરણ- સુરક્ષા, આરોગ્ય, ગૌસેવા, અસ્પૃશ્યતાનિવારણ, આદિવાસી-કલ્યાણ, મહિલા-કલ્યાણ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે.
રતનબહેન રાતડિયાનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૮ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સભાગૃહમાં શ્રી મહાદેવ દેસાઈના જન્મદિવસે એટલે કે ૦૧-૦૧-૨૦૧૯ના રોજ, ખાદીજીવી દેવેન્દ્રભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ પુરસ્કાર રતનબહેન રાતડિયાને અર્પણ કરવામાં આવ્યો. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકશ્રી ડૉ. અનામિકભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કર્યું. કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ સ્વાગત પ્રવચન કર્યું. શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશભાઈ પટેલે આભારવિધિ કરી.
Subscribe to:
Posts (Atom)