અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, June 28, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1307
Sunday, June 26, 2022
Wednesday, June 22, 2022
અનોખી પુસ્તકાર્પણનોંધ
Tuesday, June 21, 2022
ગાંધીજીનો વિનોદ
Monday, June 20, 2022
મહેન્દ્ર મેઘાણીને શતાયુ પ્રવેશ નિમિત્તે અભિવંદન
Friday, June 17, 2022
ગાંધીજીનું સમય-સંચાલન // ડૉ. અશ્વિનકુમાર
વિષય : ગાંધીજીનું સમય-સંચાલન
વક્તા : ડૉ. અશ્વિનકુમાર
સ્થળ : ગ્રંથાલય, ગાંધી-આશ્રમ, સાબરમતી, અમદાવાદ
૧૭-૦૬-૨૦૨૨, શુક્રવાર
Thursday, June 16, 2022
સ્વાભિમાન ફૅલોશિપ : વિદ્યાપીઠ વિદ્યાર્થી વિત્તસહાય
સામગ્રી-સૌજન્ય : કમલ પરમાર, 'દિવ્ય ભાસ્કર.ઇન'
પત્રકારત્વમાં પ્રવેશની જાણકારી માટે જુઓ : ગૂજરાત વિદ્યાપીઠનું અવકાશી ઠેકાણું
અનોખી શિષ્યવૃત્તિ : વિદ્યાર્થી, વળતર, અને વિદ્યાપીઠ
વેકેશનમાં એક મહિનો કામ કરો ને આખા વરસની ફી ભરાઈ જશે.
અઢાર હજારનું વળતર આપતો ગૂજરાત વિદ્યાપીઠનો ખાસ કાર્યક્રમ
https://divya-b.in/wBJRrW5JSqb
Tuesday, June 14, 2022
Saturday, June 11, 2022
Crime Reporting : A Rare Case Study / Vlado Taneski
https://www.nytimes.com/2008/06/23/world/europe/23iht-macedonia.4.13924930.html
https://www.philipwatson.info/vlado-taneski/
https://www.youtube.com/watch?v=umbo7jFYtJo
https://www.theguardian.com/media/2008/jun/24/pressandpublishing.internationalcrime
Friday, June 10, 2022
Wednesday, June 8, 2022
Rajendra Singh : Waterman of India
Rajendra Singh / રાજેન્દ્ર સિંહ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
https://roar.media/hindi/main/miscellaneous/rajendra-singh-the-water-man-of-india
Sri Lankan photographer Sena Vidanagama, who had clicked Rajiv Gandhi being attacked, passes away
Tuesday, June 7, 2022
સંજય સ્વાતિ-શ્રીપાદ ભાવે : જન્મદિન નિમિત્તે અભિનંદન
![]() |
| સંજય શ્રીપાદ ભાવે, પ્રાજક્તા ભાવે, મેઘશ્રી ભાવે તસવીર-વર્ષ : 2001 Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
સંજય સ્વાતિ ભાવે (જન્મ : 07-06-1965)
Monday, June 6, 2022
દિવ્યેશ ત્રિવેદી : સ્મરણોનાં સંપાદનમાં
![]() |
Photo-courtesy : Rutvik Divyesh Trivedi છબી-સૌજન્ય : ઋત્વિક દિવ્યેશ ત્રિવેદી |
દિવ્યેશ કાંતિલાલ ત્રિવેદી
જન્મ : ૦૬-૦૬-૧૯૫૭, અમદાવાદ
દેહત્યાગ : ૧૨-૦૯-૨૦૦૨, અમદાવાદ
વતન : કપડવંજ
સાહિત્યકાર, અનુવાદક, નવલકથાકાર, પત્રકાર, સંપાદક
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગુજરાત યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા.
અમારો ભાષા-સંપાદનનો રસ કેળવવા બદલ દિવ્યેશ કે. ત્રિવેદીને જન્મદિન નિમિત્તે અભિવંદન.
Sunday, June 5, 2022
પ્રવાસનો આનંદ, આનંદનો પ્રવાસ
29 મે, 2022, રવિવારથી 05 જૂન, 2022, રવિવાર
લેહ શહેર
ચાંગ લા પહાડ-ટોચ (17688 ફૂટ)
પેંગોંગ સરોવર (લુકુંગ)
શ્યોક નદી ખીણ
નુબ્રા ખીણ
સુમૂર (ગ્રામપ્રદેશ નિવાસ)
ડિસ્કિટ (વિશાળ મૈત્રેય બુદ્ધ પ્રતિમા)
હુંદર (બે ખૂંધાળાં ઊંટનું આશ્રયસ્થાન)
ખાર્દુંગ લા પહાડ-ટોચ (દુનિયાનો ઊંચો વાહન-માર્ગ :17982 ફૂટ)
Saturday, June 4, 2022
Friday, June 3, 2022
Wednesday, June 1, 2022
Saturday, May 28, 2022
Wednesday, May 25, 2022
Students @ Information Department, Government of Gujarat
|| Congratulations ||
* Dr. Divyesh Vyas
M.A. (Journalism & Mass Communication) : 2000-2002, M.Phil. : 2010, Ph.D. : 2015
Assistant Director of Information
Regional Information Office, Ahmedabad
* Dilip J. Vasava
M.A. (Journalism & Mass Communication) : 2006-2008
Information Assistant,
District Information Office, Narmada
Rajpipla
M. A. (Journalism & Mass Communication) : 2008-2010
M.A. (Journalism & Mass Communication) : 2013-2015
Assistant Director of Information
District Information office,
Patan
* Rinkal Parmar
M.A. (Journalism & Mass Communication) : 2016-2018
Information Assistant,
District information office,
Patan
* Mona Galsar
Ph.D. (Journalism & Mass Communication) : Research-Study since 2018
Assistant Director of Information
Social Media Branch, Information Department,
Gandhinagar
* Alpeshkumar Makvana
M.A. (Journalism & Mass Communication) : 2019-2021,
Information Assistant,
District Information Office, Kheda - Nadiad
* Shaileshkumar Baldaniya
M.A. (Journalism & Mass Communication) : 2019-2021
Assistant Director of Information
Film Production Department, Information Head office,
Gandhinagar
* Sweta Patel
M.A. (Journalism & Mass Communication) : 2019-2021
Information Assistant,
District Information Office, Sabarkantha
Himmatnagar
Tuesday, May 24, 2022
Monday, May 23, 2022
ગુજરાત સરકારના માહિતી ખાતામાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ
* ડૉ. દિવ્યેશ વ્યાસ
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૦-૨૦૦૨, એમ.ફિલ. : ૨૦૧૦, પીએચ.ડી. : ૨૦૧૫
સહાયક માહિતી નિયામક
પ્રાદેશિક માહિતી કચેરી
અમદાવાદ
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૩-૨૦૦૫
સહાયક માહિતી નિયામક (ઇન-ચાર્જ),
સિનિયર સબ એડિટર,
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ
રાજકોટ
* દિલીપ જે. વસાવા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૬-૨૦૦૮
માહિતી મદદનીશ
જિલ્લા માહિતી કચેરી, નર્મદા
રાજપીપળા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૮-૨૦૧૦
પ્રાદેશિક માહિતી કચેરી,
* કુલદીપ પરમાર
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૩-૨૦૧૫
સહાયક માહિતી નિયામક
જિલ્લા માહિતી કચેરી,
* રિંકલ પરમાર
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૬-૨૦૧૮
માહિતી મદદનીશ
જિલ્લા માહિતી કચેરી,
* મોના ગલસર
પીએચ.ડી. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૮થી સંશોધન-અભ્યાસ
સહાયક માહિતી નિયામક
સામાજિક માધ્યમ (સોશિયલ મીડિયા) શાખા
માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર
* અલ્પેશકુમાર મકવાણા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૯-૨૦૨૧, પીએચ.ડી. : ૨૦૨૧થી સંશોધન-અભ્યાસ
માહિતી મદદનીશ
જિલ્લા માહિતી કચેરી, ખેડા
નડીઆદ
* શૈલેષકુમાર બલદાણીયા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૯-૨૦૨૧
સહાયક માહિતી નિયામક
ચલચિત્ર નિર્માણ (ફિલ્મ પ્રોડક્શન) શાખા, વડી કચેરી, માહિતી વિભાગ,
ગાંધીનગર
* શ્વેતા પટેલ
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૯-૨૦૨૧
માહિતી મદદનીશ,
જિલ્લા માહિતી કચેરી, સાબરકાંઠા
હિંમતનગર
Sunday, May 22, 2022
Raja Ram Mohan Roy's Journalism
https://theprint.in/features/raja-ram-mohan-roy-the-polyglot-reformist-journalist-and-educationist/426726/
https://wecommunication.blogspot.com/2017/10/raja-ram-mohan-roy-indian-journalism.html
http://www.questjournals.org/jrhss/papers/vol9-issue1/Ser-2/J0901024950.pdf
https://www.academia.edu/30958512/CONTRIBUTION_OF_RAJA_RAM_MOHAN_ROY_S_TO_LITERATURE_AND_JOURNALISM
https://scroll.in/article/965214/ramachandra-guha-why-ram-mohun-roys-colonial-era-petition-for-press-freedom-is-still-relevant
Saturday, May 21, 2022
સવારમાં હસીને લોટ થઈ જવું એટલે ।।।।। ડૉ. અશ્વિનકુમાર
![]() |
| સ્વયં-છબી : ડૉ. અશ્વિનકુમાર / Selfie : Dr. Ashwinkumar |
![]() |
| સ્વયં-છબી : ડૉ. અશ્વિનકુમાર / Selfie : Dr. Ashwinkumar |
Friday, May 20, 2022
Journalism & Mass Communication Students@Work (Batch:2020-2022)
Department of Journalism & Mass Communication,
Faculty of Professional Studies,
Mahadev Desai SamaajSewa Sankul,
Gujarat Vidyapith,
Ahmedabad : 380014
..........................................................................................................
Apoorva Sisodiya
Provisional Trainee Journalist
ABP Asmita
Content Writer
Web Portal (HD - Hum Dekhenge News)
Bipin Bamaniya
Dinkar Bangal
Himanshu Chavada
Provisional Trainee Journalist
ABP Asmita
Jayesh Katpara
Trainee Content Editor
Etv Bharat, Hyderabad
Kamal Nagla
Copy Editor (Entertainment / Film)
Dainik Gujarat
Copy Editor
Mantavya News
Mansi Pandya
News Presenter
Buletin India
Paresh Dharajiya
Trainee Journalist, Input Desk
VTV
Parth Trivedi
Bulletin Producer
Buletin India
Pooja Prajapati
Freelancer
SamacharWala
Pradip Gangurde
Prarthana Amin
Preparing for Ph.D. Programme
Pravinji Chauhan
Provisional Trainee Journalist
ABP Asmita
Rutvik Maniya
Content Writer
Web Portal (HD - Hum Dekhenge News)
Sanket Sood
Trainee Sub Editor, Input Department
Buletin India
Shreya Darji
Provisional Trainee Journalist
ABP Asmita
Vaishnavi Prajapati
Freelancer
Regional News Channel
Vimal Prajapati
Trainee Sub Editor
Divya Bhaskar (Digital Media)
Vitan Parmar
Yogesh Mali
Sub Editor
Dainik Gujarat
Wednesday, May 18, 2022
તરવા માટે આગળ વધો
![]() |
Mahatma Gandhi swimming at Cape Comorin, Kanyakumari, Tamil Nadu, India, Asia, January 22, 1934 Photo-Courtesy : https://www.alamy.com/mahatma-gandhi-swimming-at-cape-comorin-kanyakumari-tamil-nadu-india-asia-january-22-1934-image271970381.html |
ગૂજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર, ઉસ્માનપુરા, અમદાવાદ : ૩૮૦૦૧૪
સામાન્ય રીતે, નવી બૅચ આગામી માસની પહેલી તારીખથી શરૂ થતી હોય છે.
અરજીપત્ર ફી : ૨૦ રૂપિયા
અરજીપત્ર સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ અને મેડિકલ સર્ટિફિકેટ અનિવાર્ય
શિખાઉ માટે સમય :
સવારે ૯:૦૦ - ૯:૪૫ (બૅચ : ૧)
સાંજે ૫:૦૦ - ૫:૪૫ (બૅચ : ૨)
સાંજે ૭:૩૦ - ૮:૧૫ (બૅચ : ૩)
૧૦૦૦ રૂપિયા (બૅચ : ૨)
૧૨૦૦ રૂપિયા (બૅચ : ૩)
સવારે ૬:૦૦ - ૮:૦૦ (બૅચ : ૧)
સાંજે ૬:૦૦ - ૭:૧૫ (બૅચ : ૨)
જાણકાર માટે ફી :
૩૦૦૦ રૂપિયા (વાર્ષિક)
જાણકાર સભ્યો માટે આ વર્ષનો સમયગાળો : ૧ એપ્રિલ, ૨૦૨૨થી ૩૧ માર્ચ, ૨૦૨૩
ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ-સેવકો માટે ફી :
અરજીપત્ર ફી : ૨૦ રૂપિયા
શિખાઉ : ૧૦૦ રૂપિયા (માસિક)
જાણકાર : ૩૦૦ રૂપિયા (વાર્ષિક)
ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ-સેવકો માટે અરજીપત્ર સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ, મેડિકલ સર્ટિફિકેટ, અને ગૂજરાત વિદ્યાપીઠના સંબંધિત અધિકારીના સહી-સિક્કા અનિવાર્ય.
Monday, May 16, 2022
Prof. Yuval Noah Harari's official Website
Sunday, May 15, 2022
જય જય સાહસી ગુજરાત! // માઉન્ટ એવરેસ્ટ ઉપર પ્રથમ ભારતીય ડૉક્ટર દંપતી | Dr. Surbhi Leuva & Dr. Hemant Leuva
Tuesday, May 10, 2022
અમદાવાદના તસવીર-પત્રકાર અમિત દવેને પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ
Friday, May 6, 2022
Thursday, May 5, 2022
Sunday, May 1, 2022
World Laughter Day 2022 : First Sunday of May
Saturday, April 30, 2022
Wednesday, April 27, 2022
Tuesday, April 26, 2022
Monday, April 25, 2022
કસ્તૂરકથા - ૦૨
કસ્તૂરબાનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી
ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
..........................................................................................
તારીખ : ૧૯-૦૪-૨૦૨૨થી ૨૫-૦૪-૨૦૨૨
સમય : સવારે અગિયારથી સાડાઅગિયાર
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ
અમદાવાદ : ૩૮૦ ૦૧૪
ભાષાની મજા, મજાની ભાષા - 1306
તેઓ રેશમી ભરત ભરેલી ટોપી પહેરતા હતા.
તેઓ ભરત ભરેલી રેશમી ટોપી પહેરતા હતા.
Saturday, April 23, 2022
'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે વિશેષ લેખ
ડૉ. બાબાસાહેબ આંબેડકર : વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ
ડૉ. બાબાસાહેબ જન્મજયંતી (૧૪ એપ્રિલ) | વિશ્વ પુસ્તક દિવસ (૨૩ એપ્રિલ) નિમિત્તે વિશેષ લેખ
![]() |
| Photo-courtesy : google image |
![]() |
| Photo-courtesy : WhatsApp image |
E-mail : ashwinkumar.phd@gmail.com
Blog-link : https://ashwinningstroke.blogspot.com













-page-011.jpg)
-page-012.jpg)
-page-013.jpg)






