Friday, March 1, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 31


'Rail' અને 'way' એમ બે શબ્દોથી 'Railway' શબ્દ બન્યો છે. 
'Railway'ની સાચી જોડણી 'રેલ્વે' નહીં પણ 'રેલવે' છે. 

અગત્યની જાહેરાત : 
"કૃપા કરીને યાત્રાળુઓ ધ્યાન આપશો : જો આપ 'રેલ્વે' લખશો તો તૂટેલા 'લ' ઉપરથી પસાર થતી રેલગાડી પાટા ઉપરથી ખડી જાય તો એ અકસ્માતની જવાબદારી રેલ-પ્રશાસનની રહેશે નહીં. મહેરબાની કરીને આખા 'લ'નો ઉપયોગ કરીને 'રેલવે' લખો અને સુરક્ષિત યાત્રા કરો!"

No comments:

Post a Comment