Friday, March 1, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 32


વાક્યમાં પદક્રમ  જાળવો અને અર્થનો અનર્થ અટકાવો.
દા.ત. :
'ગાંડા થયેલા રાજાના હાથીને ઠાર મારવામાં આવ્યો'
ઉપરના વાક્યનો સાચો પદક્રમ નીચે પ્રમાણે હોવો જોઈએ :
'રાજાના ગાંડા થયેલા હાથીને ઠાર મારવામાં આવ્યો'


No comments:

Post a Comment