30-10-2022
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Monday, October 31, 2022
'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'
આટલી વારમાં તો એક વિદ્યાર્થી આવ્યો અને કહેવા લાગ્યો : 'સેંકડો સ્ત્રીઓ પેલા મંડપમાં બેઠી છે - કેવળ દર્શનને માટે.' મેં ગાંધીજીને કહ્યું. ગાંધીજી નીકળ્યા, જઈને ઊભા રહ્યા. તેમના આગળ નાનાંમોટાં ઘરેણાંઓથી ભરેલી એક કોથળી ઠલવાઈ! આવી શ્રદ્ધા જ્યાં ત્યાં જોઈને હું ચકિત થયો છું. ઝરિયાની કોથળીમાં ઝરિયાના અર્ધનગ્ન મજૂરોની સ્ત્રીઓનાં ઘરેણાં પડેલાં છે. પટણામાં તે જ દિવસે પૂ. કસ્તૂરબા ગંગાજી નાહવા ગયાં હતાં, ત્યાં અનેક બહેનો નાહતી હતી. તેમને કોઈકે કહ્યું : 'યે માતાજી હૈ.' એટલે પોતાને છેડે જે કાંઈ બાંધેલું હશે તેટલું છોડીને તેમણે કસ્તૂરબાને ચરણે ધર્યું! પણ આખરે એક ફાટાતૂટા કપડાવાળી ઘરડી ડેાશી આવી અને તેણે એક રૂપિયો મૂક્યો. પૂ. કસ્તૂરબાએ પૂછ્યું : ‘બહેન તમે શો ધંધો કરો છો?' જવાબ મળ્યો : 'દૂધ વેચવાનો.' એટલે બીજા પાસે ઊભેલા એક ભાઈએ કહ્યું : 'દૂધ વેચીને જેમ તેમ બચાવેલા પૈસામાંથી એ એક રૂપિયો આવ્યો છે!' એટલે પેલી ભલી બાઈ બોલી : 'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'
MD-05:504
જ્યારે કસ્તૂરબાએ કડાં ન લીધાં
વલ્લભભાઈનો વિનોદ
'એમના વિનોદમાં કોઈ વાર બાળી નાખનાર તણખા ઊડે છે, તો કોક વાર તાજગી આપનારી ઝીણી ફરફર ઊડે છે.'
- મહાદેવ દેસાઈ
(‘વીર વલ્લભભાઈ’)
Sunday, October 30, 2022
બાબુભાઈ જશભાઈ પટેલ : ગુજરાતના એ મુખ્ય મંત્રી જેમણે મચ્છુ હોનારત દરમિયાન આખું સચિવાલય મોરબી ખસેડ્યું // જયદીપ વસંત / બીબીસી ગુજરાતી
https://www.bbc.com/gujarati/india-63136381
મચ્છુ ડૅમ ઉપર બનેલી ડૉક્યુમૅન્ટરી ફિલ્મ 'મચ્છુનાં પાણીની ખુવારી અને ખુમારી'ના સહ-દિગ્દર્શક દિલીપસિંહ ક્ષત્રિય ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પૂર્વ વિદ્યાર્થી (2004-2006) છે. હાલમાં તેઓ 'ધી ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના ગુજરાત ખાતેના ઍડિટર છે.
બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી : બાપુ
બાએ આઘાત સહન કરવાને જ સારુ જન્મ લીધો છે : બાપુ
બાપુના મતે બાનો સૌથી મોટો ગુણ : બહાદુરી
બા વિશે બાપુ
Saturday, October 29, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1331
ભાષાની મજા, મજાની ભાષા - 1329
Friday, October 28, 2022
The Hindi Stree Mandal
Wednesday, October 26, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1325
હિંદુઓ અને મુસલમાનોએ સંપથી રહેવું જોઈએ.
હિંદુઓએ અને મુસલમાનોએ સંપથી રહેવું જોઈએ.
Tuesday, October 25, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1322
1918માં રંગરૂટોની ભરતીમાં ખેડા જિલ્લાના ખેડૂતોને સહકાર ન મળતાં, ગાંધીજીને આધાત લાગ્યો હતો.
1918માં રંગરૂટોની ભરતીમાં ખેડા જિલ્લાના ખેડૂતોનો સહકાર ન મળતાં, ગાંધીજીને આધાત લાગ્યો હતો.
Sunday, October 23, 2022
ભાષાની મજા, મજાની ભાષા - 1321
શું ભેંસ ભણવામાં 'ઢ' હશે? શું ભેંસને શાળાએ જવું નહીં ગમતું હોય? કારણ કે, આપણી ભાષામાં 'ગૌશાળા' શબ્દ છે, પણ 'ભેંસશાળા' શબ્દ નથી!
Saturday, October 22, 2022
ગાય-ભેંસનાં નામ
ચુંવાળ, વઢિયાર, ખારાપાટ, પાટણવાડા વિસ્તારની વચ્ચે આવેલા ગામના તબેલામાં ગાય-ભેંસનાં નામ
ગાયનાં નામ
કબૂતરી
કાજલ
કાબરી
કાવેરી
કોયલ
કિંજલ
કૈલાસ
ગંગા
ગોમતી
ચેતન
જમકુ
જમના
ટાંકુ
તેજલ
તેતર
ત્રણઆંચળી
ધમોલ
નશેણ
બેચરી
બાડી
બાદશાહ
બોડી
મરચી
માધવી
માસ્તરી
રુપેણ
રોઝડી
રોઝી
લાલ
વછેરી
શેંઘલી
સમજુ
સારંગી
ભેંસનાં નામ
ચાવલ
નાથી
મધર
મીરાં
મોર
વધઈ
હીરુ
દિવાળીએ આપવા જેવી ઉત્તમ વાચનભેટ : સાર્થક જલસો - 17
દિવાળી પર આપવા જેવી ઉત્તમ વાચનભેટ
સાર્થક જલસો-17 (કિંમત રૂ.100)ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવી સામગ્રી.
કોઈ પણ એક અંક વાંચનારને ‘સાર્થક જલસો’ના બધા અંક મેળવી લેવાની ઇચ્છા થાય છે.
‘સાર્થક જલસો’ ઘરેબેઠાં મેળવવા માટે કે ભારતભરમાં ગમે ત્યાં મોકલવા માટે સંપર્ક :
Friday, October 21, 2022
Thursday, October 20, 2022
Wednesday, October 19, 2022
Tuesday, October 18, 2022
ગૂજરાત વિદ્યાપીઠનો અડસઠમો પદવીદાન સમારંભ // 18-10-2022
ગૂજરાત વિદ્યાપીઠ / ૬૮મો પદવીદાન સમારંભ || गूजरात विद्यापीठ / ६८वां दीक्षान्त समारोह || GUJARAT VIDYAPITH / 68th Convocation Ceremony
Monday, October 17, 2022
Sunday, October 16, 2022
Saturday, October 15, 2022
Friday, October 14, 2022
Thursday, October 13, 2022
ગ્રામજીવન પદયાત્રા : પાયારૂપ વ્યાખ્યાનો
* 'ગૂજરાત વિદ્યાપીઠ અને ગ્રામસેવા' વિશે ડૉ. પ્રવીણ દુલેરાનું વ્યાખ્યાન
૧૧-૧૦-૨૦૨૨
બપોરે ૨:૩૦ કલાકે
ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા
* જતીન પટેલ (સારસ સંરક્ષણ અભિયાન)નું અને વિશાલભાઈ(મગર અને સરીસૃપ સંરક્ષણ અભિયાન)નું સ્થાનિક પર્યાવરણ વિષયક વ્યાખ્યાન
૧૨-૧૦-૨૦૨૨
સવારે ૯:૦૦ કલાકે.
ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા
ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા
* 'ગ્રામીણ સમુદાય અને સ્થાનિક સ્વરાજ' વિશે પ્રા. ભરત પટેલનું વ્યાખ્યાન
૧૩-૧૦-૨૦૨૨
સવારે ૯:૦૦ કલાકે.
ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા
* 'ગ્રામીણ પત્રકારત્વ : જટિલતા અને જવાબદારી' વિશે વરિષ્ઠ પત્રકાર દક્ષેશ બ્રહ્મભટ્ટનું વ્યાખ્યાન
૧૪-૧૦-૨૦૨૨, શુક્રવાર
સવારે ૯:૦૦ કલાકે
ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા
Wednesday, October 12, 2022
ગ્રામજીવન પદયાત્રા // 2022 // જિલ્લો : ખેડા
પત્રકારત્વ વર્ષ : ૧
ટુકડી : ૧
ગામ
અલિન્દ્રા
હેરંજ
ખરાટી
લીંબાસી
ટુકડી : ૨
ગામ
ખાંધલી
નાંદોલી
માલાવાડા
વસઈ
પત્રકારત્વ વર્ષ : ૨
ટુકડી : ૩
ગામ
બામણગામ
પરિએજ
ભડકદ
બાટવા
ટુકડી : ૪
ગામ
સાયલા
સેખુપુરા
માધુપુરા
ડુંગરપુરા
Tuesday, October 11, 2022
ગ્રામજીવન પદયાત્રા // 2022 // જિલ્લો : ખેડા // ટુકડીઓની યાદી
ટુકડી : ૧
૧. મૈત્રી (ટુકડી-નાયક)
૨. કલ્પેશ
૩. ધવલ
૪. ભાર્ગવ
૫. રાહુલ
૬. મિહિર
૭. સાહર
૮. સ્મિત
૯. વિશાખા
૧૦. સંદીપ
૧૧. હાર્દિક
ટુકડી : ૨
૧. અર્થ (ટુકડી-નાયક)
૨. દિવ્યા
૩. મીનાક્ષી
૪. હર્ષદ
૫. યશ
૬. યોગેશ
૭. અંકિતા
૮. મૌલિક
૯. માના
૧૦. ભાગ્યશ્રી
૧૧. હિનલ
ટુકડી : 3
૧. કિશન (ટુકડી-નાયક)
૨. મિત્ત રાઠોડ
૩. મેધા
૪. માનસી
૫. ખુશબૂ
૬. દેવલ
૭. પૂજા સોઢા
ટુકડી - 4
૧. કવિતા (ટુકડી-નાયક)
૨. જિગીષા
૩. નિરાલી
૪. પૂજા ગઢવી
૫. મિત સોની
૬. કુલદીપ
૭. સુંદર
Sunday, October 9, 2022
Job @ GSTV WEB
Saturday, October 8, 2022
ગ્રામજીવન પદયાત્રા // જિલ્લો : ખેડા
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ
૧૧-૧૦-૨૦૨૨, મંગળવારથી ૧૫-૧૦-૨૦૨૨, શનિવાર
જિલ્લો : ખેડા
16 ગામની યાદી
અલિંદ્રા
ખરાટી
ખાધલી
ડુંગરપુરા
નાંદોલી
પરીએજ
બાટવા
બામણગામ
ભડકદ
માધુપુરા
માલાવાડા
લીંબાસી
વસઈ
સાયલા
સેખુપુરા
હેરંજ
Friday, October 7, 2022
'અતુલ્ય વારસો'માં સહાયક સંપાદકની ભરતી
ગુજરાતી ભાષાની પૂરતી જાણકારી અને પત્રકારત્વની ધગશ આવશ્યક છે.
સામયિક સંપાદન મુખ્ય કામગીરી રહેશે.
સંપર્ક કરો :
Wednesday, October 5, 2022
Tuesday, October 4, 2022
ગ્રામજીવન-પદયાત્રા || ૨૦૨૨ || જિલ્લો : ખેડા
સદુમાતાની પોળમાં સ્ત્રી-વેશમાં પુરુષોના ગરબા // શશીકાંત વાઘેલા / ખબર અમદાવાદ
Monday, October 3, 2022
Sunday, October 2, 2022
રસપ્રદ કાર્યક્રમ દ્વારા ગાંધીજયંતીની ઉજવણી
પ્રથમ ક્રમે વિજેતા : પૂજા સોઢા Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
દ્વિતીય ક્રમે વિજેતા : વિજય ગરવા Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
તૃતીય ક્રમે વિજેતા : ધવલ પટેલ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |