ગેરસમજ અને ગોટાળો ટાળવા '2'ને ગુજરાતી ભાષામાં લખો ત્યારે 'બે' એમ શબ્દમાં લખો, 'ર' એમ આંકડામાં નહીં. આ જ રીતે, 'પાંચ' એમ શબ્દમાં લખો, '૫' એમ આંકડામાં નહીં.
* માર્ગ-અકસ્માતમાં પ ડોશીઓનાં મોત, બાકીની ર ઘવાઈ
કોઈ વાચક આ સમાચાર ઉતાવળે આમ પણ વાંચી શકે :
માર્ગ-અકસ્માતમાં પડોશીઓનાં મોત, બાકીની રઘવાઈ (!)
No comments:
Post a Comment