' તેઓ ગરમીની રજાઓમાં પ્રવાસ દરમ્યાન, કચ્છનાં છેવાડાનાં ગામડાંમાં ઠેર ઠેર કરા જોવા પામ્યા એ માન્યામાં આવતું નથી! '
ઉપરનું વાક્ય બોલનાર વ્યક્તિ 'ળ'નો 'ર' બોલતી હતી એટલી બાબત ધ્યાનમાં રાખીને ઉપરનું વાક્ય નીચે પ્રમાણે સાંભળવું! :
' તેઓ ગરમીની રજાઓમાં પ્રવાસ દરમ્યાન, કચ્છનાં છેવાડાનાં ગામડાંમાં ઠેર ઠેર કળા જોવા પામ્યા એ માન્યામાં આવતું નથી! '
No comments:
Post a Comment