અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Friday, June 21, 2024
Thursday, June 20, 2024
Tuesday, June 18, 2024
Sunday, June 16, 2024
Saturday, June 15, 2024
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ || ૭૦મો પદવીદાન સમારંભ
ગૂજરાત વિદ્યાપીઠના ૭૦મા પદવીદાન સમારંભમાં પદવી મેળવવા માટેનાં અરજીપત્રો તા. ૨૭-૦૬-૨૦૨૪ સુધી ઓનલાઇન ભરી શકાશે. વધુ માહિતી અને અરજીપત્રો ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
ભાષાની મજા, મજાની ભાષા - 1488
Friday, June 14, 2024
Tuesday, June 11, 2024
Monday, June 10, 2024
Saturday, June 8, 2024
Wednesday, June 5, 2024
Monday, June 3, 2024
Saturday, June 1, 2024
Wednesday, May 29, 2024
चम्पारण सत्याग्रह में कस्तूरबा
" ... यह अनुभव हो चुका था कि चम्पारण में महिलाएँ जितना परदा करती हैं उसमें उनके बीच बिना महिला कार्यकर्ता के काम करना मुश्किल होगा। और गांधी तब तक कस्तूरबा को काम पर लगा चुके थे। सफाई तथा स्वास्थ्य के मामलों में महिलाओं को ज्यादा मदद की जरूरत है। पर तब तक कस्तूरबा ने साझा रसोई का पूरा जिम्मा अपने ऊपर ले लिया और सभी कार्यकर्ताओं का खाना-पीना एक साथ शुरू हुआ। इससे तत्काल छुआछूत और जाति-धर्म के दिखावटी भेद मिटने लगे। औरत के समाजिक काम की हिस्सेदारी का प्रत्यक अनुभव गांधी के सभी सहयोगियों और चम्पारण के लोगों को हुआ। ..."
चम्पारण सत्याग्रह के सहयोगी
अरविन्द मोहन
Tuesday, May 28, 2024
Job @ Kinesis Communications
Kinesis Communications, a leading Public Relations Consultancy is looking for a Communications Assistant in Ahmedabad.
Job Role:
- Supervising Media Monitoring & Office Assistance
- Coordination for client press briefings and with media houses
- Scan & emailing the News coverage to different clients
- Preparing coverage dossiers
- Office administration including delivering and collecting documents, payments etc. for the office
Work hours:
Monday to Friday - 9:00 AM to 6:00 PM
Saturday - 9:00 AM to 1:00 PM
Freshers may apply.
Share your resume: career@kinesiscommunications.com
Saturday, May 25, 2024
Job @ Divya Bhaskar Newspaper
'દિવ્ય ભાસ્કર' ન્યુઝ પેપરમાં તાત્કાલિક જોઈએ છે સબ એડિટર. અનુભવી તેમજ ફ્રેશર્સ પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
સ્થળ : અમદાવાદ.
પોસ્ટ : સિટી સબ એડિટર.
સંપર્ક : +91 78741 77222
ભાષાની મજા, મજાની ભાષા - 1485
'પલીતો' એટલે દિવેટ, તેલમાં બોળેલો ચીંથરાનો ટુકડો, જામગરી, ફટાકડો, પ્રસ્ફોટક, સુરંગ.
'પપીતો' એટલે એક વેલાનું બી. જેને મરકી વખતે લોકો હાથમાં બાંધતા હતા.
Tuesday, May 21, 2024
Monday, May 20, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1484
સાચી જોડણી કઈ? : 'ભાવિ' કે 'ભાવી'?
કોઈનું ભવિષ્ય ટૂંકું હોય અને કોઈનું ભવિષ્ય લાંબું હોય. આથી, 'ભાવિ' અને 'ભાવી' એ બન્ને જોડણી સાચી છે!
Wednesday, May 15, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1483
'સ્તબક' એટલે ફૂલનો ગુચ્છો.
'સ્તબક'નો બીજો અર્થ પરિચ્છેદ કે અધ્યાય પણ થાય છે.
Saturday, May 11, 2024
Friday, May 10, 2024
Thursday, May 9, 2024
Press Release : Press information Bureau
The President of India confers Padma Bhushan to Shri Hormusji N. Cama, Dr. Ashwin Balachand Mehta, Shri Pyarelal Ramprasad Sharma, Shri Kundan Ramanlal Vyas of Maharashtra during Civil Investiture Ceremony
Wednesday, May 8, 2024
Sunday, May 5, 2024
Friday, May 3, 2024
Thursday, May 2, 2024
Wednesday, May 1, 2024
Poet Rabindranath Tagore ///// 7 May 1861 - 7 August 1941
રવીન્દ્રગીત
સે કી સહજ ગાન?
સેઈ સૂરે તે જાગબો આમિ
દાઓ મોરે સેઈ કાન.
(વીજળીના ગડગડાટમાં તમારી બંસી બજી રહી છે, એ કાંઈ સહેજે સંભળાય તેવા સૂર છે? એ સૂરે હું જાગી ઊઠું એવા મને કાન આપો.)
રવીન્દ્રનાથ ઠાકુર
બાપુના આશીર્વાદ
"આપણે એક પુસ્તક-ભંડાર રાખવો જોઈએ, જેમાં આપણે પસંદ કરેલાં પુસ્તકો વેચી શકાય."
બાપુના આશીર્વાદ
દ. બા. કાલેલકરને પત્ર
જુલાઈ ૩૦, ૧૯૪૨
[મૂળ ગુજરાતી]
૭૬:૩૬૫
ડહાપણ અને પ્રામાણિકતા
"હું એમ માનું છું કે મારું ડહાપણ કંઈ એવું ધન નથી કે જે ગુમાવવું મને ન પોસાય; પણ મારી પ્રામાણિકતા એ મારું એવું મહામૂલું ધન છે, જે ગુમાવવું મને પોસાય જ નહીં."
ગાંધીજી
૭૬:૪૧૪
Saturday, April 20, 2024
Friday, April 19, 2024
Thursday, April 18, 2024
Tuesday, April 16, 2024
Monday, April 15, 2024
પરિસંવાદના વક્તા તરીકે
કાર્યક્રમનું નામ અને સ્થળ : પ્રવેશ-પરિસંવાદ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ
વિષય : ગૂજરાત વિદ્યાપીઠ પ્રવેશ-પ્રક્રિયા – 2024-2025
તારીખ : 15-04-2024, સોમવાર
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ
વિષય : ગૂજરાત વિદ્યાપીઠ પ્રવેશ-પ્રક્રિયા – 2024-2025
તારીખ : 15-04-2024, સોમવાર
Sunday, April 14, 2024
Saturday, April 13, 2024
Friday, April 12, 2024
Thursday, April 11, 2024
બીમાર હોઉં તો શું ?
નોંધ
બીમાર હોઉં તો શું ?
એક જણ મને જણાવે છે કે બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન એવો સવાલ પૂછી રહી છે કે, હું બીમાર અને પથારીવશ છું ત્યારે સામે આવી રહેલી અહિંસક લડતને દોરવાની ઉમેદ કઈ રીતે રાખી શકું છું? એ ખરું. પણ દાક્તરોએ હજી મને એટલો બધો બીમાર જાહેર કર્યો નથી. મારું શરીર અત્યંત થાકી ગયેલું હોવાથી તેમણે મને આરામ લેવાની અને પંદરેક દિવસને માટે વધારે ઠંડી જગાએ હવાફેર માટે જવાની સલાહ આપી છે. આરામ મેળવવાને માટે તો હું મથી જ રહ્યો છું. પણ કેટલીક વાર કર્તવ્યનું ભાન અથવા કહો કે દિલનો જોશ અથવા મારો મોહ મને આરામ લેવા દેતાં નથી. પણ મુદ્દાની વાત એ છે કે, જ્યાં સુધી મગજની શક્તિઓ સાબૂત છે ત્યાં સુધી શારીરિક માંદગી એ અહિંસક લડતની દોરવણીને માટે અંતરાયરૂપ નથી. અહિંસક આચરણની પાછળ એક એવી અફર શ્રદ્ધા રહેલી છે કે સર્વ પ્રેરણાનું મૂળ ઈશ્વર જ છે અને તે પરોક્ષ ઈશ્વરનું દર્શન અથવા અનુભવ અજેય શ્રદ્ધા વિના થઈ શકતું નથી. તે છતાં એક સાધક અને સત્યના પ્રયોગ કરનાર તરીકે હું જાણું છું કે શરીરની માંદગી અથવા થાક પણ અહિંસક આચરણ કરનારને માટે ખામીરૂપ છે. સત્ય અને અહિંસાના ભક્તો ‘તંદુરસ્ત શરીરમાં પૂર્ણ આરોગ્યવાળું મન વસે છે.' એ સિદ્ધાંતને અક્ષરશઃ સ્વીકારે છે; પરંતુ એ તો પૂર્ણ મનુષ્યોને માટે કહેવાયેલું છે. મને એનો ખેદ છે કે હું તો હજુ એ પૂર્ણતાને ઝંખતો છતાં એનાથી ક્યાંય દૂર છું.
૭૬:૩૦૫
ભાષાની મજા, મજાની ભાષા - 1476
માર્ગ અકસ્માતમાં યુવકના પગમાં સળિયો ઘૂસી ગયો.
ભાષાની મજા, મજાની ભાષા - 1475
ભાષાની મજા, મજાની ભાષા - 1474
તમારા ગામ સુધી જવા માટે રસ્તાની સગવડ છે?
ભાષાની મજા, મજાની ભાષા - 1473
કેટલાક યુવાનો સોશિયલ મીડિયા દ્વારા કમાણી કરે છે.
ભાષાની મજા, મજાની ભાષા - 1472
લખવો જ હોય તો 'સોશિયલ' શબ્દ લખો. જોકે, 'સોશિયલ' માટે ગુજરાતી ભાષામાં 'સામાજિક' શબ્દ અસામાજિક નથી!
Wednesday, April 10, 2024
ગૂજરાત વિદ્યાપીઠ || પ્રવેશ પ્રક્રિયા - ૨૦૨૪-૨૦૨૫ || અરજીપત્રક અને અનુસરણ
સને 1920માં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટેનું અરજીપત્રક ભરવા બદલ અભિનંદન.
હવે પછીની પ્રવેશ પ્રક્રિયા આ મુજબ છે :
પ્રવેશ-પ્રક્રિયાનું સમયપત્રક :
પ્રવેશ-પરીક્ષાનો અભ્યાસક્રમ :
ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથાની લિંક : સંક્ષિપ્ત આત્મકથા (eshabda.online)
આપની અનુકૂળતાએ ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાં મુલાકાત માટે હૃદયપૂર્વકનું આમંત્રણ છે.
કોઈપણ પૂછપરછ માટે admission2024@gujaratvidyapith.org ઈમેઇલ આઇડી ઉપર સંપર્ક કરવો :
આપના અન્ય મિત્રોને પણ વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનું અરજીપત્રક ભરવા અંગે જાણ કરવા વિનંતિ.
શુભેચ્છાઓ સહ
પ્રવેશ સમિતિ
ગૂજરાત વિદ્યાપીઠ
Eleven takeaways from Marshall McLuhan's 'Understanding Media: The Extensions of Man' || Dr. Uma Shankar Pandey
Marshall McLuhan's *_Understanding Media: The Extensions of Man,_* first published in 1964, stands as a seminal work in media theory, offering profound insights into the impact of media on society and individual consciousness.
Here are eleven takeaways from this groundbreaking text:
1. *The Medium is the Message*: Perhaps McLuhan's most famous assertion, this phrase encapsulates the idea that the medium through which content is conveyed is more significant than the content itself. McLuhan argues that the medium affects society not by the content it delivers, but by the characteristics of the medium itself. This means the way we receive information (e.g., through television, radio, or print) fundamentally alters our experiences and perceptions, regardless of the information conveyed.
2. *Media as Extensions of Ourselves*: McLuhan proposes that every medium or technology extends some human faculty. For example, the wheel extends the foot, the book extends the eye, and electronic media extend our central nervous system. These extensions also alter our ratios of senses and change our interactions with the world.
3. *Hot and Cool Media*: McLuhan distinguishes between ‘hot’ and ‘cool’ media based on the level of participation required from the user. Hot media are those that extend one single sense in ‘high definition,’ requiring less active participation from the audience (e.g., film, radio). Cool media are ‘low definition,’ requiring more active involvement or fill-in from the audience (e.g., television, comics).
4. *The Global Village*: McLuhan predicted the internet nearly 30 years before it became a reality. He envisioned a world interconnected through electronic media, creating a ‘global village’ where distances are collapsed, and people across the globe are as connected as neighbors in a small town. This concept underscores the profound impact of media on social structures, transforming the way cultures interact and understand each other.
5. **The Narcissus Narcosis**: Drawing from the myth of Narcissus, McLuhan uses this term to describe a state of numbness or auto-hypnosis brought about by man's extension of himself through technology. He suggests that, like Narcissus, people become numb or oblivious to the effects of their extensions, not realizing how these technologies transform their perceptions and societies.
6. *The Gadget Lover*: McLuhan describes the gadget lover as a person obsessed with the narcotic effects of technology. This obsession reflects a deep and unconscious desire to extend one’s own body and faculties through external implements and devices.
7. *The Tetrad of Media Effects*: McLuhan introduces a method of analyzing media through four dimensions or laws of media: enhancement (what the medium amplifies or intensifies), obsolescence (what it displaces), retrieval (what it retrieves that had been obsolesced earlier), and reversal (what it flips into when pushed to its limits). This tetrad offers a comprehensive way to understand the impacts of media on society.
8. *Technological Determinism*: McLuhan’s work suggests a technological determinism view, where technology is the primary factor shaping society and human behavior. He argues that technological changes in communication media invariably lead to changes in social structures and individual psyches.
9. *The Importance of Auditory Space*: Unlike the visual space emphasized by print media, electronic media cultivate an ‘auditory space’ that is more encompassing and immersive. This space is non-linear, surrounding the individual from all directions, and fosters a sense of inclusiveness and tribal community.
10. *The Changing Patterns of Perception*: McLuhan argues that different media shape our cognitive and perceptual patterns. For example, print media fostered linear thinking and individualism, while electronic media promote non-linear thinking and collective identity. These shifts have profound implications for education, culture, and politics.
11. *The End of the Gutenberg Era*: McLuhan posits that the era of print media, characterized by the dominance of the printed word since the invention of the Gutenberg press, is coming to an end. This transition to electronic media signifies a shift from individualism and fragmentation toward a more collective and interconnected society.
Courtesy:
Dr. Uma Shankar Pandey
Friday, April 5, 2024
Thursday, April 4, 2024
Job @ BBC News Gujarati
https://www.linkedin.com/jobs/view/3881458519
Assistant Producer BBC News Gujarati -
Assistant Producer BBC News Gujarati -
Wednesday, April 3, 2024
Gujarat Vidyapith : Official Social Media Platforms
https://www.instagram.com/gvp1920?igsh=MWc3eGhwb3RjbzFkZQ==
Facebook
https://www.facebook.com/gvp1920?mibextid=ZbWKwL
Twitter/X
https://x.com/gvp1920?t=a4ee7JFUp0ZmmMlTHi4X8w&s=09
Whatsapp Channel
https://whatsapp.com/channel/0029VaQRUy9ADTOBx7bQzm3q
LinkedIn
https://www.linkedin.com/company/gvp1920/
https://www.facebook.com/gvp1920?mibextid=ZbWKwL
Twitter/X
https://x.com/gvp1920?t=a4ee7JFUp0ZmmMlTHi4X8w&s=09
Whatsapp Channel
https://whatsapp.com/channel/0029VaQRUy9ADTOBx7bQzm3q
https://www.linkedin.com/company/gvp1920/
Tuesday, April 2, 2024
Monday, April 1, 2024
Sunday, March 31, 2024
Saturday, March 30, 2024
Friday, March 29, 2024
ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ - ૨૦૨૪-૨૦૨૫નો પ્રવેશ કાર્યક્રમ જાહેર
અખબારી યાદી
તા. ૨૯/૩/૨૦૨૪
ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ - ૨૦૨૪નો પ્રવેશ કાર્યક્રમ જાહેર
--------------------------------------
- ૧૪ સ્નાતક, ૩ સ્નાતકોત્તર, ૧૯ અનુસ્નાતક, ૫ અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની ૧૮૮૨ જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.
- ૩૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
- પ્રવેશ પરીક્ષા GEETA ૧૧ મેના રોજ રાજ્યનાં ૩૦ સ્થાનો પર યોજાશે.
- ૨૪ થી ૨૬ જૂન દરમિયાન પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે
- ૧ લી જુલાઈથી નવું સત્ર શરૂ થશે.
--------------------------------------
આજરોજ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ માટેની પ્રવેશ કાર્યવાહી જાહેર કરવામાં આવી છે. ૧૪ સ્નાતક, ૩ સ્નાતકોત્તર, ૧૯ અનુસ્નાતક, ૫ અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની ૧૮૮૨ જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારે પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૪/૨૦૨૪ છે.
પ્રવેશ સમિતિના સંયોજક પ્રો. અજય પરીખે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ગૂજરાત વિધાપીઠના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની સીયુઈટી પરીક્ષા અથવા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાપીઠ દ્વારા પરીક્ષા આગામી ૧૧/૫/૨૦૨૪ના રોજ રાજ્યનાં ૩૦ કેન્દ્રો પર લેવાશે.
પ્રવેશ પરીક્ષા ૬૦ પ્રશ્નોની રહેશે જે માટે ૯૦ મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. કસોટી સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુ આધારિત ઓએમઆરથી લેવામાં આવશે. કસોટીનું પરિણામ ૧૬/૫/૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવશે. સીયુઈટી અને GEETAના ગુણાંકને આધારે મેરિટ યાદી મુજબ પરામર્શન અને પ્રવેશ કાર્યવાહી ૨૪ થી ૨૬ જૂન, ૨૦૨૪ દરમ્યાન યોજાશે. તથા નવું સત્ર ૧ લી જુલાઈથી શરૂ થશે એમ શ્રી પરીખે ઉમેર્યું હતું.
Thursday, March 28, 2024
Thursday, March 21, 2024
Wednesday, March 20, 2024
Tuesday, March 19, 2024
Monday, March 18, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1470
(સૌજન્ય : ચિનુ મોદી, સર્જક)
Sunday, March 17, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1469
એકસો ચાળીસ કરોડ ભારતીયોનાં સપનાં થશે સાકાર.
Saturday, March 16, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1468
સેમિકંડક્ટર બનાવવા માટેના ચિપ પ્લાન્ટનું ભૂમિપૂજન.
Friday, March 15, 2024
Thursday, March 14, 2024
Wednesday, March 13, 2024
Tuesday, March 12, 2024
વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચાર કે || VaishnavJan : Internet Radio | Gujarat Vidyapith
https://gujaratvidyapith.airtime.pro/
પ્રારંભ : ૧૨-૦૩-૨૦૨૪, મંગળવાર
સોમવારથી શનિવાર
સવારે સાતથી આઠ
કાર્યક્રમ : નિર્માણ, ધ્વનિ-મુદ્રણ, સંપાદન
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ તેમજ દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ કેન્દ્ર
VaishnavJan: Spandan GandhiVichar Ke
Gujarat Vidyapith Internet Radio:
https://gujaratvidyapith.airtime.pro/
Commencement :
March 12, 2024, Tuesday
Days :
Monday to Saturday
Timing :
7:00 AM to 8:00 AM
Program: Production, Audio-Recording, Editing
Department of Journalism & Mass Communication Audio-Visual Production Centre
Monday, March 11, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1463
(અંગ્રેજી માધ્યમમાં ભણતી ગુજરાતી તરુણી પ્રવદાની અભિવ્યક્તિ)
મુદ્દો તો મહત્ત્વનો છે જ કે,
'જીવનમાં કષ્ટ ઉઠાવવું જોઈએ.' (!)
Sunday, March 10, 2024
Saturday, March 9, 2024
Friday, March 8, 2024
વૈષ્ણવજન || ભોળાભાઈ પટેલ
(સૌજન્ય : બોલે ઝીણા મોર || ભોળાભાઈ પટેલ)
Job @ ETV BHARAT Hyderabad
પત્રકારત્વની ડિગ્રી ધરાવતા અને ન્યૂઝ મીડિયામાં કામ કરવા ઇચ્છુક ફ્રેશર/અનુભવી ઉમેદવારો તમારા બાયોડેટા mayurika.maya@etvbharat.com ઉપર ઈમેલથી એક કવર લેટર સાથે મોકલી શકે છે.
ક્વોલિફિકેશન: પત્રકારત્વ વિષયમાં બેચલર/માસ્ટર ડિગ્રી
પોસ્ટ: ટ્રેઈની કોપી એડિટર/ કોપી એડિટર
પસંદગી માપદંડ: અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓ ઉપર પ્રભુત્વ, સ્પષ્ટ ઉચ્ચારણ અને લેખન ક્ષમતા, ટાઈપિંગ, ટ્રાન્સલેશન અને એડિટિંગની આવડત ઉપરાંત વિડીયો પ્રોડક્શનની સમઝ/શીખવાની ઉત્સુકતા હોવી જરૂરી છે.
પ્રોસેસ: કેમ્પસ લેખિત પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓના ઓનલાઈન ઇંટરવ્યૂ કરવામાં આવશે અને ત્યારબાદ હૈદરાબાદ આવવા માટે તૈયાર હોય તેવા ઉમેદવારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
ન્યૂઝ પ્રોડક્શન: વિવિધ વિષયો ઉપર લેખિત/ટ્રાન્સલેટેડ કોપી/વિડીયો એંકરીંગ સ્ક્રિપ્ટ અને પ્રોડક્શન/સમાચારોનું ડિજિટલ માધ્યમમાં પ્રોડક્શન અને પ્રકાશન એમ વિવિધ રોલમાં લેટેસ્ટ ટ્રેન્ડમાં સમાચારોના પ્રેઝન્ટેશનને ઑન જોબ ટ્રેનિંગ સાથે શીખવાની ઉત્તમ તક.
જે વિદ્યાર્થીઓનું આ વર્ષ પૂર્ણ થવાનું હોય અને પહેલી એપ્રિલ/મે હૈદરાબાદ ખાતે ડયુટી સુધીમાં જોઇન કરી શકે એવા ઉમેદવારને પ્રથમ પસંદગી.
Job @ ETV BHARAT
દેશની જાણીતી મીડિયા સંસ્થા ETV BHARATના હૈદરાબાદ ખાતેની ઓફિસ ખાતે,
ગુજરાતી ભાષામાં કન્ટેન્ટ તૈયાર કરી શકે, કોપી સુધારી અને તેનું સંકલન કરી પોર્ટલ પર પ્રકાશિત કરી શકે,
સ્વતંત્ર રીતે ન્યૂઝ સ્ટોરીનું નિર્માણ કરી પોર્ટલ પર કન્ટેન્ટ પ્રકાશિત કરી શકે અને વીડિયો સ્ટોરીનું નિર્માણ કરી શકે એવા વ્યક્તિઓએ સંપર્ક સાધવો અથવા વોટ્સઅપ મેસેજ કરવો.
સંપર્ક : મયુરિકા બહેન માયા, સ્ટેટ હેડ - ગુજરાત
(મોબાઈલ નંબર - 9727792538)
પરેશ દવે, ગુજરાત બ્યુરો ચીફ
પરેશ દવે, ગુજરાત બ્યુરો ચીફ
(મોબાઈલ નંબર - 9687640609)
Thursday, March 7, 2024
Tuesday, March 5, 2024
Thursday, February 29, 2024
30 Companies with Famous Brand Slogans & Taglines || Ryan Robinson
What is a tagline?
In the context of branding, a tagline is a memorable motto or phrase that’s designed to serve as a permanent expression of your company’s greater purpose and mission. Taglines are long-lasting, instantly recognizable with your brand and have the goal of both attracting customers & remaining top of mind with your existing audience.
https://www.adobe.com/express/learn/blog/30-companies-with-famous-brand-slogans-taglines#:~:text=What%20is%20a%20tagline%3F,company's%20greater%20purpose%20and%20mission.
Monday, February 26, 2024
વિરાસત કૂચ || હેરિટેજ વોક
ભારતના પ્રથમ 'વિશ્વ વિરાસત શહેર' અમદાવાદના જન્મદિન નિમિત્તે, તારીખ 26 ફેબ્રુઆરી 2024 ને સોમવારે, વિરાસત માર્ગદર્શક રોનક રાણા સાથે, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોની વિરાસત કૂચ (હેરિટેજ વોક) સવારે 7:30થી 11:30
Sunday, February 25, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1462
કહેવત સૌજન્ય : મહિપતસિંહ, સલામતી રક્ષક
૨૫-૦૨-૨૦૨૪, રવિવાર
Saturday, February 24, 2024
Indian Classical Dance, Folk-Art Forms, & Inflight Safety
For centuries, Indian classical dance and folk-art forms have served as medium of storytelling and instruction. Today, they tell another story, that of inflight safety. Presenting Air India’s new Safety Film, inspired by the rich and diverse dance traditions of India.
Friday, February 23, 2024
Thursday, February 22, 2024
Wednesday, February 21, 2024
Padma Bhushan Awards | 2024
Shri Kundan R Vyas,
Veteran Journalist - leading respected media group Janmabhoomi for 5 decades
Tuesday, February 20, 2024
Monday, February 19, 2024
Thursday, February 15, 2024
Saturday, February 10, 2024
Friday, February 9, 2024
Thursday, February 8, 2024
Tuesday, February 6, 2024
Monday, February 5, 2024
Sunday, February 4, 2024
Saturday, February 3, 2024
રમેશ બી. શાહ || અશ્વિનકુમાર
| રમેશ બી. શાહ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
રમેશ બી. શાહ (૧૪-૧૧-૧૯૩૬)
જન્મ : ૧૪મી નવેમ્બર, ૧૯૩૬, દેત્રોજ. અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક છે. તેમણે પ્રાધ્યાપક ઉપરાંત લેખક, પારિભાષિક કોશકાર, અનુવાદક અને સંપાદકની વિધવિધ ભૂમિકા ભજવી છે. રમેશભાઈએ દેત્રોજમાં પ્રાથમિક શિક્ષણ અને અમદાવાદમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ૧૯૬૧માં અર્થશાસ્ત્રમાં પારંગત થઈને હરિવલ્લભ કાળીદાસ વિનયન કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક તરીકે નિમાયા. તેઓ ૧૯૯૭માં સેવા-નિવૃત્ત થયા.
રમેશ શાહે કેટલાંક પાઠ્યપુસ્તકોનું લેખન કર્યું છે. તેમણે ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા સાથે ‘આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર' નામનું પાઠ્યપુસ્તક લખ્યું છે. જે પારંગત કક્ષાના વિદ્યાર્થીઓ સારુ સમજસભર સ્રોતપોથી છે. રમેશભાઈ ‘ભારતીય અર્થતંત્ર' (જ્ઞાનગંગોત્રી શ્રેણી, ગ્રંથ-૨૮)ના એક સહલેખક છે. તેમણે ગુજરાતના શિક્ષણ-જગતને અર્થશાસ્ત્રના 'પારિભાષિક કોશ'ની ભેટ ધરી છે. રમેશ બી. શાહ સરદાર પટેલ આર્થિક અને સામાજિક સંશોધન સંસ્થાન (એસ.પી.આઈ.ઈ.એસ.આર.) દ્વારા પ્રસિદ્ધ થતા અર્ધવાર્ષિકી 'માધુકરી'ના સહસંપાદક તરીકે ૧૯૭૪થી સેવારત છે.
રમેશ બી. શાહે ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતા 'દૃષ્ટિ' માસિકના સંપાદક તરીકે લગભગ પંદર વર્ષ સેવા આપી છે. તેઓ ગુજરાતી ભાષાના આદિસામયિક 'બુદ્ધિપ્રકાશ'ના સંપાદક તરીકે કાર્યરત છે. તેમણે 'મુંબઈ સમાચાર', 'ફાયનાન્સિઅલ એક્સપ્રેસ' જેવાં દૈનિકોમાં કતારલેખન કર્યું છે. તેઓ ‘ગુજરાતી વિશ્વકોશ'ની પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે.
રમેશભાઈએ વિવિધ સમાચારપત્રોમાં અને વિચારપત્રોમાં પ્રસિદ્ધ થયેલા તેમના લેખોના સંચય થકી આપણને 'બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો' (૨૦૦૪) જેવું વિચારપ્રેરક પુસ્તક આપ્યું છે. આ પુસ્તક લેખકો, પત્રકારો, અધ્યાપકો, કર્મશીલો સહિતના બૌદ્ધિકોને સમૃદ્ધ વિચારથાળ પૂરો પાડે છે. રમેશભાઈ સામાન્ય વિચાર-ધારાથી સાવ જુદો તર્ક એવી રીતે રજૂ કરે છે કે એ તર્કથી સાવ જુદી વિચાર-ધારા પણ છેવટે તેમની સાથે સંમત થાય છે.
રમેશભાઈના જીવન ઉપર વિનોબા ભાવે અને કિશોરલાલ મશરૂવાળાના કવનની ઘેરી અસર છે. આ બંનેના સાહિત્યના વિશેષ વાચનથી રમેશભાઈની લાક્ષણિક વિચારશૈલી વિકસી છે. રમેશ બી. શાહે ‘વિનોબાની વાણી' (૨૦૦૮) નામના ગ્રંથનું નમૂનારૂપ સંપાદન કર્યું છે. રમેશભાઈએ ‘હિન્દ સ્વરાજ' : અહિંસક સમાજની દિશામાં (૨૦૦૮) પુસ્તિકા થકી ગાંધીવિચારની મૌલિક રજૂઆત કરી છે.
- અશ્વિનકુમાર
સૌજન્ય :
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ (ખંડ : ૨)
[૧૯૩૬થી ૧૯૫૦]
સ્વાતંત્ર્યોત્તર યુગ - ૨
(નવલકથાકારો, વાર્તાકારો, ચરિત્રકારો, અનુવાદકો, વિવેચકો, સંશોધકો-સંપાદકો)
સંપાદક : પારુલ કંદર્પ દેસાઈ
સંદર્ભ સહાયક : ઇતુભાઈ કુરકુટિયા
પરામર્શક : રઘુવીર ચૌધરી
પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
ISBN : 978-81-939074-1-2
પ્રથમ આવૃત્તિ : નવેમ્બર, ૨૦૧૮
પૃષ્ઠ : ૩૧૯-૩૨૦
રમેશ બી. શાહ : શાશ્વત સ્મરણ
Friday, February 2, 2024
Thursday, February 1, 2024
ગુજરાતી ફિલ્મ 'કમઠાણ' | Kamthaan
અશ્વિની ભટ્ટની નવલકથા પર આધારિત, બીજી ફેબ્રુઆરી, ૨૦૨૪ના દિવસે પ્રદર્શિત થનારી, ગુજરાતી ફિલ્મ 'કમઠાણ'નું ટ્રેલર
Subscribe to:
Posts (Atom)




















