'તે જમાનામાં, નેતાઓના ફોટા છાપવાનો અથવા તેમને ઝાઝી પ્રસિદ્ધિ આપવાનો છાપાંઓનો રિવાજ નહોતો. નેતાઓ પોતે તો એટલા બધા કામમાં રોકાયેલા અને નમ્ર હતા કે પોતાની દેશસેવાની જાહેરાત ન કરે. માતૃભૂમિની બધી જ સેવા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ગણાતી હતી, જેને માટે કોઈ બદલાની જરૂર નહોતી. લોકો તરફથી એનો સ્વીકાર તો પાછળથી એના સ્વાભાવિક પરિણામરૂપે આવ્યો.'
પ્રકરણ : ૧૨ : પૂર્ણ સ્વરાજ ભણી, પૃષ્ઠ : ૧૮૧
આચાર્ય કૃપાલાનીની આત્મકથા
અનુવાદક : નગીનદાસ પારેખ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ, ઈ. સ. ૧૯૯૪
No comments:
Post a Comment