છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ,
છાત્રાલયનું નિવાસ-ભોજન શુલ્ક, શ્રમકાર્ય, સફાઈકાર્ય, ખૂટતી હાજરી અને અન્ય અનિવાર્ય કામગીરી સત્વરે પૂર્ણ કરીને ગૃહમાતા / ગૃહપિતાને જાણ કરવી. જેથી કરીને તેઓ સમૂહજીવનની પરીક્ષા અંતર્ગત છાત્રાલય-જીવનના ગુણ મૂકી શકે.
છાત્રાલય-જીવન વિના વિદ્યાર્થી-જીવન અધૂરું છે. છાત્રાલય-જીવનના ગુણ વિના પારંગત કક્ષાના અભ્યાસનું ગુણપત્રક અધૂરું છે!
No comments:
Post a Comment