Friday, March 3, 2023

હાઇકુ : ચકલી


ચકલી ઊડી
બારીમાંથી, માળાને
પાંખમાં ઘાલી.

- ડૉ. અશ્વિનકુમાર

No comments:

Post a Comment