Monday, July 1, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 621


'અમારા અતિથિગૃહમાં રહેવાની-જમવાની ઉત્તમ 'સુવિદ્યા' મળશે.' (!)

તમને આ લખાણ બરાબર લાગે છે?

કારણ કે, 'સુવિધા' અને 'સુવિદ્યા' અલગ-અલગ અર્થ ધરાવે છે!


No comments:

Post a Comment