Saturday, July 6, 2013

પ્રયોગશાળા : કમ્પ્યુટરની અને અંગ્રેજીની !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સ્પેલ-ચેક મારો ને એમ પણ બને,
લાલ લીટી દેખાય એમ પણ બને!


No comments:

Post a Comment