Monday, July 1, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 622


'તારી સાથે ગમે તેટલા વાંઢા હોય તોપણ હું તો તને જ પરણવાનો !'

તા.ક. :
તમે ભલે સહજ રીતે 'ધ'નો 'ઢ' બોલો, પણ આ કિસ્સામાં જરા નહીં પણ ઘણું સાચવવા જેવું ખરું!



No comments:

Post a Comment