Monday, July 1, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 624


તમે બોલતી વેળાએ કયા શબ્દ ઉપર કેટલું વજન અને કેટલો વખત આપો છો એ અગત્યનું બની રહે છે :

'બારસ પૂરી ક્યારે થશે?'
'તેરસ શરૂ થાય એટલે !'

'બા રસપૂરી ક્યારે થશે?'
'ભીમ અગિયારસે!'



No comments:

Post a Comment