સ્પષ્ટ ઉચ્ચાર સાથે અને બે શબ્દો વચ્ચે ધોરણસર જગ્યા રાખીને આ નામ વાંચો :
' નિશા શાહ '.
' નિશા શાહ '.
હવે, જે લોકો 'શ'ની જગ્યાએ 'સ' બોલતાં હશે, પ્રમાણમાં ઝડપથી બોલતાં હશે, બોલતી વખતે બે શબ્દો વચ્ચે પૂરતી જગ્યા નહીં રાખતાં હોય, આખો શબ્દ નહીં બોલતાં હોય, તે લોકો 'નિશા શાહ'ને કેવી રીતે બોલાવશે ? ધ્યાનથી સાંભળો, આ રીતે :
'નિસાસા' !
No comments:
Post a Comment