Saturday, July 6, 2013

ગુજરાતી સાથે અંગ્રેજી શબ્દની અનિચ્છનીય પ્રસૂતિ !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


કેવો મજાનો તળપદો શબ્દ છે 'વિયાણ',
એની સાથે અંગ્રેજી શબ્દ કરાવે છે 'તાણ' !


અહીં 'વિયાણ રૂમ' શબ્દના બદલે 'વિયાણ ઓરડી' કે 'વિયાણ જગ્યા' જેવો શબ્દ વાપરી શકાય?


No comments:

Post a Comment