|
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
'વિજ્ઞાન'માં 'E'ની બાદબાકી,
'કોલેજ'માં 'E'ની બદલી !
પાઠની પોટલી : સાચો શબ્દ 'SCINCE' નહીં, પણ 'SCIENCE' છે ! વળી, અહીં 'COLLAGE ' ની જગ્યાએ 'COLLEGE' લખવું પડે. કારણ કે, 'COLLAGE ' અને 'COLLEGE' ભિન્ન અર્થ ધરાવે છે !
No comments:
Post a Comment