Tuesday, July 9, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 631


એક ગુજરાતી તરીકે તમે તો દીકરાનું નામ 'હાર્દ' રાખ્યું, પણ તમે એને અંગ્રેજી માધ્યમની જે શાળામાં મૂક્યો છે ત્યાં તો 'હાર્દ'નું નામ 'Hard' એમ જ લખાય છે !


No comments:

Post a Comment