Saturday, July 6, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 628


લખવામાં ગાફેલ રહીએ તો 'અમરેલી'ની જગ્યાએ 'અમરોલી' પહોંચી જઈએ.
'અમરેલી' અને 'અમરોલી'માં કેવળ એક કાનાનો જ ફેર છે, પરંતુ આ બે સ્થળ વચ્ચે લગભગ સવા ચારસો કિલોમિટરનું સડક-અંતર અને આશરે સાત કલાકનું સમય-અંતર છે!


No comments:

Post a Comment