 |
Photograph : Ashwinkumar છબી : અશ્વિનકુમાર
|
 |
Photograph : Ashwinkumar છબી : અશ્વિનકુમાર
|
|
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદની હદ-ભીંત ઉપર આંબેડકરના ચિત્રને ગાંધીના ચિત્રની સાથે એક જ ચોકઠામાં ભાળી શકાય છે.
આપણે સૌએ હવે પછી બાબાસાહેબ અને ગાંધીજીને એકસાથે જોવાની અને જાણવાની જરૂર છે !
No comments:
Post a Comment